________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[ ૮૩
(૭૩) અજિત જિન તુજ મુજ અંતરે; જોતાં દીસે ન કોયરે; તુજ મુજ આતમ સારીખે, હાંરે સત્તા ધર્મથી હોય. અ. ૧ જ્ઞાન દર્શન ચરણ આદિ દેઈ, ગુણ અછે જેહ અનંતરે; અસંખ્ય પ્રદેશ વળી સારીખા, એ છે ઈણિ પરે તતરે. અ. ૨ એતલે અંતર પણ થયે, હરે આવિરભાવ તિભાવ રે, આવિરભાવે ગુણ નીપના, તિણે તુજ રમણ સ્વભાવ છે. અ૦ ૩ રાગદ્વેષાદિ વિભાવની, હાંરે પરણતી પરભાવે રે, ગ્રહણ કરતે કરે ગુણતણે, હાંરે પ્રાણી એહ તિરો ભાવેરે. અ. ૪ એહ અંતર પડ્યો તુજ થકી, હાંરે તેને મન ઘણું દુઃખરે; ભીખ માંગે કુણ ધન તે, હાંરે છતે આહાર કણ ભૂખરે. અ. પ તુજ અવલંબને આંતરો, હાંરે ટળે માહરે સ્વામી રે. અચલ અખંડ અગુરૂ લહ, હાંરે લહે નિરવઘ ઠામરે. અ૦ ૬ જે અવેદી અબેદી પણે, અલેશી ને અજોગી રે; ઉત્તમ પદ વર પવને, હાંરે થાયે ચેતન ભગીરે. અજિત૭
શ્રી વિજયલક્ષ્મી સૂરિ કૃત
(૭૪) વિજ્યાને નંદન ચરણ સુરતરૂ છાંહ, સમીહિત પૂરેચૂરે દરિતને જી
સુરપતિ નરપતિ મુનિવર શૃંગ ચરણ વિલાસી લહેસુખ સરિતને જી સુમ બાયર પઢવી જલણ સમીર, જલ વણસઈદ
વિગતેંદ્રિય સહિજી; ૧ ચારિત્ર. ૨ સૂક્ષ્મ. ૩ બાદર. ૪ પૃથ્વીકાય, ૫ તેઉકાય. ૬ વાઉકાય. ૭ અપકાય. ૮ વનસ્પતિકાય. ૯ બેઈદ્રિય, ઈદ્રિય અને ચઉરિંદ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org