SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨] ૧૧૫૧ સ્તવન મંજુષા ' ' w w wwww જિમ કેઈક નર જાન લઈને, આ કન્યા રાગે; સરસ આહાર નિદ્રાભર પિડ્યો, કરડ્યો વિષયા નાગે. જી. ૪ વિજયા નંદન વયણ સુધારસ, પીતાં શુભમતી જાગે, પાંચે ઈદ્રિય ચપલ તુરંગમ, વશ કરી જ્ઞાન સુવાગે. જી. ૫ માવિજય જિન ગુણ કુસુમાવલી, શેજિત ભક્તિ પરાગે, કંઠ આરોપી વિરતી વનિતા, વરી કેસરીએ વાગે. જીવડા૬ શ્રી પદ્મવિજયજી કૃત (ડ) શ્રી અજિત જિનેસર વંદિયે, જે ત્રિભુવન જન આધાર રે; પંચાસ લાખ કોડિ સાયરનો અંતર આદિ અજિતવિચારરે. શ્રી ૧ સુદ વૈશાખની તેરસે, પ્રભુ અવતર્યા જગસુખ દાયરે, મહા સુદિ આઠમ દિને જનમિયા, તિમ નવમી વ્રતધર થાય છે. એકાદશી અરજુન પક્ષની, પિસ માસની પામ્યા નાણું રે; ચૈતર સુદિ પાંચમને દિને, પામ્યા પ્રભુ શાશ્વત ઠાણરે. શ્રી. ૩ સાડા ચાર ઉંચી ધનુષની, કાયા કંચનને વાનરે; લાખ બોંતેર પૂરવનું આઉખું, જગ ઉપગારી ભગવાનરે. શ્રી. ૪ જે જિનવર નમતાં સાંભળે, એક સિત્તેર મહારાજ રે, તેના ઉત્તમ પદ પવન, સેવાથી લહે શિવરાજરે. શ્રી. એ ૧ સુ. ૨ ઝેરી ૩ ઘોડે ૪ લગામથી ૫ સુગંધી ૬ અજવાળી આ ૭ તીર્થકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy