________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[૮૧
શ્રી જિનવિજયજી કૃત
(૭૦) અજિત જિનેસર વાલો રે હાં, અવરન આવે દાયક નિકે સાહિબા પંચામૃત ભોજન લહીરે હાં, કહો કુણ કુકસ ખાય. નિ. ૧ મધુકરર મેહ્યો માલતી રે હાં, કબહી કરીર ન જાય; નિવ રાજમરાલ મોતી ચુગેપ રે હાં, કંકર ચંચુ ન વાય નિ ૨ ગંગાજલ ક્રીડા કરેરે હાં, છીલર- જલ કિમ ન્હાય; નિ સતિ નિજનાહને છોડીને રે હાં, પર જન હૃદય ન ધ્યાય નિ. ૩ કલ્પતરૂ છાયા તજીરે હાં, કુણ જાયે બાવળ છાંય; નિક યણ ચિંતામણ કરે છતાંરે હાં, કાચ ન તાસ સહાય. નિ. ૪ તિમ પ્રભુ પદક જ છેડીનેરે હાં, હરી હર નામું ન શીશ; નિ પંડિત સમાવિજય તPરે હાં, કહે જિનવિજય સુશીષ.નિ. ૫
૭૧) જીવડા વિષમ° વિષયની હેવા, તુજ કાંઈ જાગે હજી કાંઈ જાગે, જીવડા અકળ સરૂપ અજિત જિન નિરખે, પરખે પૂરણ ભાગે. સરસ સુકેમળ સુરતરૂ પામી, કંટક બાઉળ માગે; ઐરાવત સાટે કુણ મૂરખ, રાસભ૧ પેઠે લાગે. જીવડા૦ ૨ ઘોર પહાડ ઉજાડ એલંધી, આવ્યે સમકિત માગે; તૃષ્ણાએ સમતારસ વિગડે,કુંભ ઉદકન જિમ કાગે. જી૦૩
૧ કુસકા. ૨ ભમરે. ૩ કરેણ છે રાજહંસ પે ચરે. ૬ કાંકરા. ૭ પકડે. ૮ છીછરા. ૯ પતિને. ૧૦ ભયંકર ૧૧ ગધેડું ૧૨ ડોળાઈ જાય, બગડે ૧૩ પાણી
૧૪ કાગડાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org