SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦] ૧૧૫૧ સ્તવન મંજુષા - ૧૧ અજિત થાઉં હું તુમ નામ, બહેત વધારે પ્રભુ જગમાંહિ મામ. સા. ૬ સકલ સુરાસુર પ્રણમે પાયા,ન્યાયસાગરે પ્રભુના ગુણ ગાયા. ૭ શ્રી માનવિજયજી કૃત અજિત જિણેસર ચરણની સેવા, હવાયે હળિયે; કહિયે અણ ચાખે પણ અનુભવ-રસને ટાણે મળિયે. ૧ પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારે. એ રાગ. મૂકાવ્યા પિણ હું નવિ મૂકે, ચુકું એ નવિ ટાણે; ભક્તિભાવ ઉઠશે જે અંતર, તે કિમ રહે શરમાણે. પ્રભુજી ૨ લોચન શાંતિ સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન ગમુદ્રાને લટકે ચટકે, અતિશય તો અતિ ધન પ્રભુજી, ૩ પિંડ પદસ્થ રૂપચ્ચે લીને, ચરણ કમળ તુજ ગ્રહિયાં; ભમર પરે રસ સ્વાદ ચખા, વિરોધ કાં કરે મહિયાં. પ્ર. ૪ બાળકાળમાં વાર અનંતી, સામગ્રીયે હું નવિ જાગે; વૈવનકાળે તે રસ ચાખે, તું સમરથ પ્રભુ મા. પ્રભુજી ૫ તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહને; ચિત્ત વિત્તને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહને. પ્ર. ૬ પ્રભુની મહેરે તે રસ ચાખે, અંતરંગ સુખ પામે, માનવિજય વાચક ઈમ જપ, હુએ મુજ મન કામ્યો. પ્ર. ૭ ૧ તમારા. ૨ મહિમા. ૩ સંગ, વખત. ૪ સૈભાગ્યસાળી. ૫ રસ વગરને. ૬ ઈરછાવા. ૭ વાંધા, હરકત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy