________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[ ૭૦
F
ર
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- - ૨
કેસર ઘોર ઘસી શુચી ચંદન, લેઈ વસ્તુ ઉદાર; અંગીચંગીર અવલ બનાવી, મેલવી ઘનસાર.૪ ઝબકત્ર ૨ જાઈ જુઈ ચંપક મરૂએ, કેતકી મચકુંદ; બેલસિરી વર દમણે આણી, પૂજીયે જિર્ણોદ. ઝબક૦ ૩ મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હિ સાર; કાને કુંડલ સુરજમંડલ, જાણીયે મનુહાર. દ્રવ્યસ્તવ ઈમ પૂરણ વિરચી, ભા ભાવ ઉદાર; અલખ નિરંજન જન મનરંજન, પૂજતાં ભવપાર. ઝબક, પ ચિદાનંદ પરમ ગુણ પાવન, ન્યાયસાગર ઈશ; પરમ પુરૂષ પરમાતમ નિરમલ-ધ્યાયે જગદીશ. ઝબક૬
ઝબક૦ ૪
(૬૮)
અજિત જિjદા સાહિબ અજિત જિર્ણોદા. તું મેરા સાહિબ મેં તેરા બંદા સાહિબ અજિત જિમુંદા; જિતશત્રુનુપ વિજયાદે નંદા, લંછન ચરણે સેહે ગચંદા. ૧ સકલ કરમજિતી અજિત કહાયા,આપ બળે થયા સિદ્ધ સહાયા.૨ મેહ નૃપતિ જે અટલ અટારો, તુમ આગે ન રહ્યો તસ ચારો. ૩ વિષય કષાય જે જગને નડિયા, તુમ ઝાણાનલ° સલેભ જયું
પડીઆ. સા૪ દુશમન દાવ ન કેઈ ફાવે, તિણથી અજિત તુમ નામ સુહાવે. ૫
૧ આગ્રી ૨ સારી ૩ બહુજ, સુંદર. ૪ બરાસ. ૫ મેગર. ૬ ઉત્તમ. છ સેવક. ૮ હાથી ૯ જેર. ૧૦ ગ્રાનરૂપી અગ્નિ. ૧૧ પતંગિયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org