________________
૭૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી રામવિજયજી કૃત અજિત જિનેસર સાહિબરે લે, વિનતડી અવધાર; મારા ૦ હવે ન છે ડું તેરી ચાકરી લે, તુ મનરંજન માહરોરે લે,
દિલડાનો જાણુણહાર. મારા વાલાજીરે. ૧ લાખ ચોરાસી હું ભમ્મરે લે, કાળ અનતે અનંત; મારા ઓળગ લીધી મેં પ્રભુ તાહરીરે લે, ભાગી છે ભવતણે બ્રાંત. કરી સુનજર હવે સાહિબારે લે, દાસ ધરે દિલમાંહ; મારા લાખ ગુન્હ પણ તાહરીરે લે, સેવક હું મહારાય. મા. ૩ અવગુણ ગણતાં માહરા લે, નહિ આવે પ્રભુજી પાર; મારા પણ જિન પ્રવાહની પરેરેલે, તમે છો તારણહાર. માત્ર ૪ નયરી અજોધ્યાના ધણરે લે, વિજ્યા ઉરસર હંસ મારા જિતશત્રુરાયને નંદલોરે લે, ધન ઇક્વાગને વંશ. મા. ૫ ઘનુ સયર સાઢાઢ્યારની લે, દેહડી રંગ સમૂર, મારા બહેત્તર પુરવ લાખનુંરે લે, આયુ અધિક સુખપૂર. મા૬ પાંચમે આરે તું મળે રે લે, પ્રગટ્યાં છે પુ નિધાન; મારા સુમતિ ગુરૂપદ સેવતાં રે લે, રામ અધિક તનું વાન. મા. ૭
શ્રી ન્યાયસાગરજી કૃત વિજયાદન સાહિબ વંદ, ભાવ ભવિયાં આણી, ગજલંછન કંચન વન કાયા, ચિત્ત ધારું આણું.
ઝબક જેર બની છે રે, સાંઈ જેર ગુની છે. ૧ ૧ વહાણ ૨ ઉદરરૂપી સરેવર. ૩ સે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org