SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ જિન સ્તવન [ ૭ - પ . પ પપ પ -- પ પ જ છે કે ” એ = = = = - શ્રી કાંતિવિજયજી કૃત (૬૫) બીજા અજીત નિણંદજીરે, રૂડી અરજ સુણે અરિહંતરે. રસીયા રાજવીરે. રાજવી તું જિનનાથરે, મેળે મુગતિને સાથરે; રસી હરખનયણે હજાળ રે, હવે લાગી લગન અનંતરે રસી ૧ જેથી તન મન ધીઉરે, કહો તે વિણ કેમ સુહાયરે; રસી. લાખાણા લખ જો હવે રે, પણ તે કેઈ ન આવે દાયરે. ૨૦ ૨ કારજ સારે આપણરે, પ્રભુ મૂકી કિમ તસ કેડીરે, રસી કરૂણ નાયણ નિહાળતાંરે, તું તે નાંખે કુગતિ ઉખેડી રે. ૨૦ ૩ મન મેટું કરી મોહનારે, મુને કીજે સેવક પ્રમાણરે; રસી મારે મન એક તું વરે,વાલ્હા ભાવિ જાણ મ જાણુ. ૨૦ ૪ ચિત કારણ જગજીવનરે, રૂડા વિજયા રાણીના નંદરે; રસી સફળ હે અમ વિનતિરે, આછા જિતશત્રુ૫ કુલચંદરે. ૨૦ ૫ આશ ધરી મેં તે તાહરીરે,તું તે મન ઓછું ન કરેશરે; રસી. સબળ તુજ સેભાગથીરે, વારી" હું તે સહજે તરેશરે. ૨૦ ૬ સેવક કહીને બોલાવતારે, વાલ્હા દીધી સંપદ કોડિરે, રસી. પ્રેમ વિબુધ સુપસાયથીરે, ઈમ કાંતિ કહે કર જોડી રે. ૨૦ ૭ ૧ વીવાયું. ૨ રહેવાય. ૩ કામરે, ૪પી છે, ૫ પાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy