SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] ૧૧૫૧ સ્તવન મંજુષા અજિત દેવ મુજ વાલહા, જયું મેરા મેહા; ર્યું મધુકર મન માલતી, પંથી મન ગેહા. અજિત દેવ. ૧ મેરે મન તુંહી રૂ, પ્રભુ કંચન દેહા હરિ હર બ્રહ્મ પુરંદરા, તુજ આગે કે હા. અજિત દેવ૦ ૨ તુંહી અગોચાર કે નહીં, સજજન ગુન રેહા; ચાહે તાકુ ચાહીએ, ધરી ધર્મ સનેહા. અજિત દેવ. ૩ ભગતવચ્છલ જગતારનો, તું બિરૂદ વદેહા; વીતરાગ હુઈ વાલહા, કયું કરી દ્યો છે. અજિત દેવ. ૪ જે જિનવર આ ભરતમાં, ઐરાવત વિદેહ, યશ કહે તુજ પદ પ્રણમતાં, સબ પ્રણમે તેહા. અજિત દેવ, ૫ શ્રી વિનયવિજયજી કૃત વિજ્ય સમર્પે સુત વિજ્યા તણેરે, હરખ ઘણે જસ નામ; અજિત જિનેસર ભુવન દિનેસરૂરે, ગુણમંડલ અભિરામ. વિ૦ ૧ ગજપતિ લંછન ગજગતિ ચાલતેરે, ગજવર પતિ સમરથ; મેહ મહી રૂહ મૂળ ઉમેળવારે, વહુઘવાહે હલ્વ. વિ. ૨ મનમંદિરમાં આવી મુજ રમેરે, વિનય કહે મારા નાથ; રાતદિવસ હું તુમ સેવા કરૂં રે, નહિ તુમ સાથ. વિ. ૩ ૧ લક્ષ. ૨ મુકે, હું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy