________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[ ૭૫
જેહવી કુવા છાંહડીજી, જેહવું વનનું ફૂલ તુજ શું જે મન નવિ મિલ્યુજી, તેહવું તેહનું ફૂલ. ભાગી... ૨ માહરૂં તો મન ધુરિર થકીજી, હલઉં તુજ ગુણ સંગ; વાચક જસ કહે રાખજોજી, દિન દિન ચઢતો રંગ. ભાગી. ૩
( ૨ ) અજિત જિર્ણોદ હારિયેરેલે, જિતશત્રુ વિજયા જાતક સુગુણનર. નયરી અધ્યા ઉપરેલ, ગજલંછન વિખ્યાતરે. સુગુણનર. ૧
અજિત ઉંચપણું પ્રભુજી તણું રે લે, ધનુષ સાઢાસય ચારરે, સુગુણનાર. એક સહસ શું વ્રત લિયે રે લે, કરુણ રસ ભંડારરે. સુગણ૦ ૨ બહેતર લાખ પૂરવ ધરે રે લે, આઉખું સેવન વાનરે સુગુણવ લાખ એક પ્રભુજી તરેલે, મુનિ પરિવારને માન રે. સુગુણ૦ ૩ લાખ ત્રણ ભલી સંયતી રે લે, ઉપર ત્રીસ હજાર રે; સગુણ સમેતશિખર શિવપદ લહરે લે,પામ્યા ભવને પાર રે. સગુણ૦ ૪ અજીતબલા શાસન સુરી રે , મહાયક્ષ કરે સેવ રે, સુગુણનર. કવિ જસવિજય કહે સદા રે લે, ધ્યાએ એ જિનદેવ રે.
સુગુણ- ૫ અજિત
૧ છાયા. ર પહેલેથી, ૩ વર્ણ, કસાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org