________________
૭૪ ]
૧૧પ૧ સ્તવન મચ્છુપા
વંશ ઇક્ષ્વાક સાહ'કરૂ, સમતારસ હા કેરો શૃંગાર તા; જ્ઞાનવિમલસૂરી દને, એ સાહિમ હે શિવસુખ દાતાર તા.૫
શ્રી યશેાવિજયજીકૃત, (૬૦)
રે
ૐ
અજિત જિષ્ણુ દશુ' પ્રીતડી, મુજ ન ગમે હે! બીજાના સ`ગ કે: માલતી કુલે મેાહિયા, કિમ એસે હો બાવલ તરુ ભૃંગ` કે, અજિત ૧ ગ`ગા જલમાં જે રમ્યા, કિમ છિલ્લર હા તિ પામે મરાલ કે; સરેાવર જલધર જલ વિના,નવિ ચાહે હા જગ ચાતક ખાલ કે. ર કોકિલ કલ કુજિત કરે, પામી મજરી હેા ૫'જરી સહુકાર' કે; આછાં તરુવર નિવ ગમે, ગિરૂઆશું હા હાયે ગુણના પ્યાર કે, ૩ કમલિની દિનકર" કર ગ્રહે, વળી કુમુદિની હા ધરે ચ'દ શુ' પ્રીતકે ગારી॰ ગિરીશ ગિરિધર વિના,નવિ ચાહે હા કમલા૧° નિજ ચિત્ત કે, અતિ. ૪ તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શુ' હૈ। વિ આવે દાય કે; શ્રી નયવિજય સુગુરુ તણા, વાચક જસ હૈ। નિત્ય નિત્ય ગુણ ગાય કે. અજિત ૫
( ૬૧ )
વિજયા નરેંદ્દન ગુણ નિલેાજી, જીવત જગદાધાર; તેહુ શુ' મુજ મન ગેાઠડીજી, છાજે વારાવાર, સેાભાગી જિન; તુજ ગુણને નહિ પાર, તુ' તા દોલતના દોલતનેા દાતાર, સોભાગી એ આંકણી. ૧
ચ'વિકાસી કમલ,
.
૧ ભમરા, ૨ છીંછરૂ. ૩ કમલ, ૪ આંબા, ૫ સૂર્ય, $ છ પાવતી, ૮ શકર, ૯ કૃષ્ણ, ૧૦ લો, ૧૧ વાતચીત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org