________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
અવર કાઇ જાચુ' નહી', વિષ્ણુ સ્વામી સુરંગા; ચાતક જેમ જળધર વિના, નવિ સેવે ગગા. વારી ૨
૧.
એ ગુણ પ્રભુ કિમ વિસરે, સુણી અન્ય પ્રશસા;
છીલ્લર કિવિધ રતિ રે, માનસસરનાર હું.સા. વારી ૩ શિવે એક ચંદકળા થકી, લહી ઇશ્વરતાઇ; અનંત કળાધર મે ધર્યો, મુજ અધિક પુન્યાઇ, વારી૦ ૪
[03
તું ધન તું મન તન તુ'હી', સસનેહા સ્વામી; મેાહન કહે કવિ રૂપા, જિન અ`તરતમી, વારી૰ પ
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત.
(૫૯)
અજિત જિજ્ઞેસર જય કરૂ', જગ દીઠે હા હોય હરખ અપારકે; સાર છે એ સ‘સારમાં, જગજીવન હેા પ્રભુ જંગ આધાર કે. અજિત ૧ જ બુદ્વીપ વિદેહમાં, વત્સાભિધ હૈ। વિજયા સુખ કારકે; વિમલવાદ્ઘન નૃપ તિહાં થયા,સુસીમાપુર હૈ। મહિમા વિસ્તારકે.૨ વ્રત લઇ અરવિદ ગુરૂ કને, આરાધે હા થાનક હૃદ સારતા; વિજય વિમાને ઉપના, આયુ તેત્રીસ હૈ। સાગર સુખકારકે. ૩ ત્રીજે ભવિ અચેાધ્યાપુરે, બીજા જિન હેા શ્રી અજિત જિણુ ં≠ કે; જિતશત્રુ નૃત્યાંગજ કુલતિલા, ગજલ છન હેા વિજયાના ન‘ઢ તા.૪
૧ વરસાદ, ૨ માનસરાવર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org