________________
'ર ]
૧૧પ૧ સ્તવન મંજૂષા
આપણ બાળપણના સ્વદેશી, તો હવે કેમ થાઓ છો વિદેશી પુણ્ય અધિક તુમે હવા જિર્ણોદા, આદિઅનાદિ અમે તે બંદા. ૨ તાહરે આજે મણાઈ છે શાની, તુંહી જ લીલાવંત તું જ્ઞાની; તુજ વિણ અન્યને કે નથી ધ્યાતા, તે જો તું છે લોક વિખ્યાતા.૩ એકને આદર એકને અનાદર, એમ કેમ ઘટે તુજને કરૂણાકર; દક્ષિણ વામનયન બીહું સરખી, કુણ ઓછું કેણ અધિકું પરખી. ૪ સ્વામિતા મુજથી ન રાખે સ્વામી, શી સેવકમાં જુઓ છે ખામી; જે ન લહે સન્માન સ્વામીને, તે તેને કહે સહુકે કમીને. ૫ રૂપાતીત જે મુજથી થાશે, ધ્યાશું રૂપ કરી જ્યાં જાશે; જડ પરમાણુ અરૂપી કહાયે, ગહત સંયોગે શું રૂપી ન થાયે? ૬ ધન તે ઓળગે કિમપિ ન દેવે, જે દિનમણિ કનકાચલ સેવે; એવું જાણું તુજને સેવું, તાહરે હાથ છે ફળનું દેવું. સાહિબા. ૭ તુઝ પદપંકજ મુજ મન વળગ્યું, જાયે કહાં ઠંડીને અળગું; મધુકર મયગલ યદ્યપિ રાચે, પણ સુને મુખે લાલ નવિ માચે. ૮ તારક બિરુદ કહાવો છે મેટા, તે મુઝથી કિમ થાશે ખોટા રૂપ વિબુધને મેહન ભાખે, અનુભવરસ આનંદ શું ચાખે. ૯
(૫૮) એળગ અજિત જિણુંદની, મારે મન માની; માલતિ મધુકરની પરે, બની પ્રીત અછાની.
વારી હું જીતશત્રુ સુતતણા, મુખડાને મટકે. ૧ ૧ બોટ, ૨ દુભાંગી. ૩ મેર પર્વત. ૪ હાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org