________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[ ૭૧
જે જે કારણ જેહનુંરે, સામગ્રી સંગ; મળતાં કારજ નિપજે રે, કર્તા તણે પ્રગ. અ૦ ૨ કાર્યસિદ્ધિ કર્તા વસુરે, લહિ કારણ સંગ; નિજપદ કારક પ્રભુ મિલ્યારે, હાય નિમિત્તહભેગ. અ. ૩ અજકુલગત કે શરીર લહેરે, નિજ પદ સિંહ નિહાળ. તિમ પ્રભુ ભક્ત ભવિ લહેરે, આતમ શક્તિ સંભાળ અ. ૪ કારણ પદ કર્તા પણે રે, કરી આપ અભેદ, નિજ પદ અથી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ અ૦ ૫ એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનૂપ, અ૦ ૬ આરોપિત સુખ ભ્રમ ટલ્યરે, ભાસ્ય અવ્યાબાધ; સમયુ અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. અ) ૭ ગ્રાહકતા સ્વામિત્વતા રે, વ્યાપક ભક્તા ભાવ; કારણતા કારજદશારે, સકલ ગ્રહ્યું નિજ ભાવ. અ. ૮ શ્રદ્ધાભાસન રમણતા રે, દાનાદિક પરિણામ સકલ થયા સત્તારસી રે, જિનવર દરિસણ પામ. અત્રે ૯ તિણે નિયમક માહણે રે, વદ્ય ગો૫ આધાર; દેવચંદ્ર સુખ સાગરૂપે, ભાવ ધરમ દાતાર. અ. ૧૦ શ્રી મેહનવિજયજી કૃત.
(૫૭) અજિત અજિત જિન અંતરજામી, અરજ કરૂં છું પ્રભુ શિરનામી; સાહિબા સનેહી સુગુણજી, વાતલડી કહું કેહી. સાહિબા. ૧ ૧ બક્કાનાં ટેળામાં રહેલે. ૨ સિંહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org