________________
૭૦ ]
૧૧૫૧ સ્તવન મંજાષા
- -
-
-
-
-
-
-
- -
-
-
-
શ્રી આનંદઘનજી કૃત
(૫૫) પંથડે નિહાળું રે બીજા જિણ તણેરે, અજિત અજિત ગુણ ધામ; જે તે જીત્યારે તેણે હું જીતિરે, પુરૂષ કિસ્યું મુજ નામ? ૧ ચરમ નયણા કરી મારગ જેવતારે, ભૂલ્ય સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએરે, નયણ તે દિવ્ય વિચાર. ૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતારે, અધધ પલાય; વસ્તુ વિચારે છે જે આગામે કરી રે, ચરણ ધરણ નહીં હોય. ૩ વસ્તુ વિચારે છે વાદ પરંપરારે, પાર ન પહોંચે કોય;
અભિમત વરતુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જાય. ૪ વસ્તુ વિચારે દિવ્ય નયણ તરે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જગેરે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર. પ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવિલંબ એ જન જીવેરે જિનજી જાણજે રે, આનંદઘન મત અંબ. ૬
શ્રી દેવચંદ્રજી કૃત
(પ૬) જ્ઞાનાદિક ગુણ સંપદારે, તુઝ અનંત અપાર; તે સાંભળતાં ઉપનીરે, રૂચિ તેણે પાર ઉતાર.
અજિત જિન તારરે, તારજો દિન દયાળ. અ. ૧ ૧ રર. માર્ગ, ૨ અજ્ઞાન રૂ૫ ચક્ષુથી. ૩ પગ, ૪ સત્યસ્વરૂપ. ૫ કેવલજ્ઞાન ૨૫ ચક્ષુ. ૬ ભવરિથતિ પરિપાક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org