________________
શ્રી અજિતનાથ જિન સ્તવન શ્રી ઋષભસાગરજી કૃત
(૫૪) અજિત જિનેસર ઈકમનાં મેં કીધી હે તુમ સું ઇક તારકે; ત્રિવિધ કરિ તુજને ગ્રહ્યો મઈ જાણું હે સંસારમે સારકે.
અજિત જિનેસર ઈક. ૧ મેટાંરી મહિનતિ કિયાં સહી હે હે કાંઈ મટી મેજ કઈ, નહીતર તનુ પવિત્ર હવઈ દેખતાં હે આવઈ દરસણ રોજ કે.
અજિત જિનેસર ઈકત્ર ૨ સદગુરૂના ઉપદેશથી છઈ તારક હે ઈમ સુણી કાંનિકે, તે તારેક બહુ તારીયા કરજેડી હે કરૂં અરજ તું માનિ કઈ.
અજિત જિનેસર ઈક. ૩ તારક તારિ સંસારથી હું વિનવું હો કરૂં અરજ તું માનિ કઈ આંગણિ અવરના જાવતાં પામ હે સભા કર્યું ઈસ કઈ.
અજિત જિનેસર ઈક. ૪ સું હવે ચોકસાહિભા પ્રભુ પામૈહે તારક ગુણ હોય રૂષભ કહે પ્રભુ રંગ સ્પંથે સંપદ હો યું સુરપતિ જોય કે.
અજિત જિનેસર ઈક. ૫
૧ એક મનથી. ૨ શરીર. ૩ વિચારે. ૪ સપ્ટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org