________________
२२
શ્રી જેન નિત્ય
I ટકે . * મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અષ્ટ જાતિના છે માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળિ બહુ ભાતિના છે અશ્રુતપતિએ હુકમ કીને, સાંભળે દેવા સવે છે ખીરજલધિ ગંગાનીર લાવે, ઝટિતી જિન મહેન્સવે છે દ
I ! વિવાહલાની દેશી .
સુર સાંભળીને સંચરીઆ, માગધ વરદામે ચલીઆ છે પદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે ા ૧છે તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા છે જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળ લાવે ારા સિંહાસન ચામર ધારી, ધૂપધાણ રેકેબી સારી છે સિદ્ધાંતે ભાંખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ છે ૩ છે તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી
Jain Education Internatunativate & Personal Use Dialy.jainelibrary.org