________________
પાઠ સંગ્રહ આનંદ પાવે છે કળશાદિક સહુ તિહાં ઠાવે, ભતે પ્રભુના ગુણ ગાવે છે ૪ છે
/ ઢાળી
| રાગ ધનાશ્રી | આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનું જાઈ છે નારીપ્રેર્યા વળી નિજ કુલવટ, ધમી ધર્મ સગાઈ જેશ વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સુર આવે છે અશ્રુતપતિ હુકમે ધરી કળશા,અરિહાને નવરાવે આવા અષ્ટ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે છે ચઉસઠું સહસ હુઆ અભિષેકે, અઢીસું ગુણ કરી જાણે છે સાઠ લાખ ઉપર એક કડી, કળશાના અધિકાર છે બાસઠ ઈંદ્રતણ તિહાં બાસઠ, લોકપાલના ચાર છે આ છે ૨. ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિસેણી નરલકે છે ગુરુરથાનક સુર કે એક જ, સામાનિકને એકે છે સહમપતિ ઈશાનપતિની, Jain Education Internationativate & Personal Use Only.jainelibrary.org