________________
પાઠ સહ
૫ ઢાળ પૂર્વની છે. એમ સાંભળીજી, સુરવરકડિ આવી મળે છે જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે છે સેહમપતિજી, બહ પરિવારે આવીયા છે માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા છે ૩ છે [ પ્રભુને ચોખાથી વધાવવા]
| ગુટક || વધાવી લે હે રત્નકૂખ, ધારિણી તુજ સુત તણે છે હું શક સહમ નામે કરશું, જન્મ ઉત્સવ અતિ ઘણે છે એમ કહી જિન પ્રતિબિંબ થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી છે દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી જા
ઢાળ પૂર્વની છે મેરુ ઉપર, પાંડુકવનમેં ચિહું દિશે છે શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે છે તિહાં બેસીજી, શકે જિન ખાળે ધર્યા છે હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા Jain Education Internationlativate & Personal use only.jainelibrary.org