________________
૩૦૪
શ્રી જૈન નિત્ય
નિસ્તાર કરજે !
નાથ ! આ લાભ મેળવવા માટે હું આપનાં નવે અંગનું ભાવપૂર્વક પૂજન કરું છું.
- સ્વામી ! આ પંચમકાળમાં આપની દેશનાથી ભરેલ આગમ અને આપનું સ્મરણ કરાવતી આપની પ્રતિમા શ્રીજિનાગમ અને શ્રી જિનપ્રતિમા અમારું શરણું હેજો!
તીર્થના સ્તવન - શ્રી શત્રુંજયના સ્તવન તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચળ જાશું; ઋષભનિણંદને પૂજવા, સુરજકુંડમાં ન્હાશું–૧. સમવસરણમાં બેસીને, જિનવરની વાણું; સાંભળશું સાચે મને, પરમારથ જાણી. તે ૨ સમકિતત્રત સુધાં ધરી, સદ્દગુરૂને વંદી; પાપ સરવ આલેઈન, નિજ આતમ નિંદી. તે૦૩ પડિકમણાં દેય ટંકનાં, કરશું મન કેડે;
Jain Education Internatwmativate & Personal Use Dialy.jainelibrary.org