SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ સંગ્રહ ૩૦૧ આત્મભાવ પ્રત્યક્ષ કરીને આકુમાર સમા અનેક આત્માઓ ધમમાને પામ્યા છે. નાથ ! આપની પ્રતિમાના પૂજનથી મારી ધમભાવના જાગૃત થજો ! પ્રભુ ! અને'તજ્ઞાનમય કેવળજ્ઞાનના પ્રભાવથી સમસ્ત સ'સારના સાક્ષાત્કાર કરીને આપે નવતત્ત્વની પ્રરૂપણા કરી. એ નવતત્ત્વમાં સ’સારના સમસ્ત સચરાચર પદાર્થોને સમાવેશ થાય છે. પ્રભુ ! આપની પવિત્ર પ્રતિમાનાં નવ અંગાનાં પૂજનથી મને એ નવતત્ત્વાનુ જ્ઞાન મળજો. સ્વામી ! અગ્નિમાં તપાવેલ સુવર્ણ જેમ શુધ્ધ સ્વરૂપે પ્રકાશી ઊઠે છે તેમ તપસ્યાની અગ્નિમાં તપાવેલ આ આત્માના કમ મળ બળીને ભસ્મ થઈ જાય છે. અને આત્માનુ શુધ્ધ અનંતજ્ઞાન અનંતર્દેશન અન’તચારિત્ર Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy