________________
શ્રી જૈન નિત્યણેએ પગલાં પાડયાં છે. પ્રભુ! આપની વાણુએ અને આપના દશને અનેક આત્માએને આત્મમાર્ગનું દર્શન કરાવી અમરપંથે વાન્યા છે. | નાથ ! પંચમકાળના પ્રભાવે, એ સમવસરણની રચના, એ જનગામિની આપની દેશના, અને પતિને પાવન કરતી આપની એ દેહજ્યોતિ આજે અલભ્ય છે. છતાં પ્રભુ ! આપનું સ્મરણ કરાવી આત્મમાગે પ્રેરતી આપની પ્રતિમા આ સંસાર સમુદ્રને તરવામાં મહાયાન તુલ્ય છે. આપની આત્મસિદિધના અમર મહિમાને યાદ રાખવા અને આત્મભાવનાની જ્યોતિને સજીવન રાખવા દેવતાઓ પણ પિતાના દેવવિમાનમાં આપની પ્રતિમાને
- પ્રભુ ! આપની પ્રતિમાના પવિત્ર દર્શનથી
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org