________________
પાઠ સંગ્રહ
૨૮૧
કરીને વિતંડાવાદના ઊંડા ખાડામાં પડી રહ્યા છે; કોઈ કોઈની વાત સાંભળવા તૈયાર નથી, કોઈ કાઈન મત સમજવા તૈયાર નથી. પ્રભુ! આવે સમયે આપે સ્યાદ્વાદ–અનેકાંતવાદ–ને મહામૂલે મંત્ર ઉપદેશે. પ્રભુ ! આપના એ સ્યાદ્વાદે જગતને એક જ વસ્તુને અનેક દષ્ટિબિંદુથી જોતા શિખવ્યું. જાણે કોઈને લેશ પણ દુભવવાનો પ્રસંગ ન આવે એમ આપના સ્યાદ્વાદના ઉપદેશે સંસારને અહિંસાની પરાકાષ્ઠાને માર્ગ બતાવ્યું. અને આપની નયવાદ અને સપ્તભંગીની પ્રરૂપણાએ આપના એ સ્યાદ્વાદના ઉપદેશ ઉપર કલગી ચઢાવી.
પ્રભુ ! પરમઅહિંસા, સ્યાદ્વાદ અને નયવાદના આપને ઉપદેશે જાણે સંસારને પરમશાંતિનો માર્ગ પ્રરૂગે.
પ્રભુ! આપની આત્મસાધના પત્કૃષ્ટ
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org