________________
૨૮૦
શ્રી જેન નિત્યબળવાન છવ નિર્બળ જીવને સતાવી રહ્યા છે. અને આપે ઉત્કૃષ્ટ અહિંસાનો મહામૂલે મંત્ર સંસારને સમજાવ્યું. ન્હાના મેટા સૌ જીવન જીવવાને સમાન અધિકાર છે, કેાઈ જીવને મારે કે સતાવો એ પાપ છે. એ પાપથી આ આત્મા મલિન થાય છે. બળવાન જીવે નિર્બળના ભક્ષણના બદલે તેનું રક્ષણ કરવું જોઈએ. અહિંસાપરાયણ આત્મા જ આત્મસાધનાનો અમર પંથ પામી શકે. પ્રભુ ! આપની એ ઉત્કૃષ્ટ અહિંસાએ અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો છે. નાથ ! આપની એ પરમ અહિંસાએ આપને સર્વ ઈષ્ટદેવામાં શ્રેષ્ટ બનાવ્યા છે.
સ્વામી ! આપે જોયું કે સંસારના પંડિતે, તત્ત્વજ્ઞાનીઓ અને આત્માના પ્રેમીઓ સુદ્ધાં સૌ પિતાનું તે જ સાચું માની બીજાનું ખંડન Jain Education Internationativate & Personal use wwly.jainelibrary.org