________________
શ્રી જેન નિત્ય
નાવે કદા, નિજ પાસે જે રાખે સદા ! ધરિયે પંચતણું મન ધ્યાન, શ્રી જિનવર૦ છે ૬ શ્રી જિનવર નામે વંછિત મળે, મનવંછિત સહુ આશા ફળે છે ધર્મસિંહ મુનિ નામ નિધાન, શ્રી જિનવર૦ | ૭ | ૩૮
શ્રી નવકારને છંદ. સુખ કારણ ભવિયણ, સમારે નિત નવકાર છે જિનશાસન આગમ, ચૌદ પૂરવને સાર છે ૧ છે એ મંત્રનો મહિમા, કહેતાં ન લહું પાર છે સુરતરૂ જિમ ચિંતીત, વંછિત ફળ દાતાર છે. ૨ સુર દાનવ માનવ, સેવા કરે કરજેડ મા ભૂમિમંડળ વિચરે, તારે ભવિયણ કેડ છે૩સુરઇદે વિલસે, અતિશય જાસ અનંત છે પદ પહેલે નમિયે, અરિગંજના અરિહંત છે ૪છે જે પનરે ભેદે, સિદ્ધ થયા ભગવંત પંચમી ગતિ પહોત્યા, અષ્ટ કરમ
Jain Education Internatonativate & Personal Use umly.jainelibrary.org