________________
પાઠ સંગ્રહ
૨૧ ૧
કરી અંત છે ૫ છે કળ અકળ સરૂપી, પંચાનંતક દેહ છે જિનવર પય પ્રણમું, બીજે પદ વળી એહ છે ૬ છેગચ્છભાર ધુરંધર, સુંદર શશિહર શંભ કરે સારણ વારણ, ગુણ છત્રીશે થેભ ૭ શ્રુત જાણ શિરેમણિ, સાગર જિમ ગંભિર છે ત્રીજે પદ નમિયે, આચારજ ગુણધીર છે ૮ શ્રતધર ગુણ આગર, સૂત્ર ભણાવે સાર છે તપ વિધિ સંગે, ભાંખે અર્થ વિચાર છે ૯૫ મુનિવર ગુણ જુત્તી, કહિયે તે ઉવઝાય છે પદ ચેાથે નમિયે, અહનિશિ તેહના પાય છે ૧૦ | પંચાશ્રવ ટાળે, પાળે પંચાચાર છે તપસી ગુણધારી, વારે વિષય વિકાર છે ૧૧ ત્રસ થાવર પીયર, લેકમાંહી જે સાધ છે ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિણે લાધ છે ૧૨ અરિકરિહરિ સાયણિ, ડાયાણ ભૂત વૈતાળ છે સવિ પાપ
Jain Education Internatunlarivate & Personal Use Dualy.jainelibrary.org