________________
પાર્ડ સહ
૧૯૩
પીડા નાસે,દુળ મુખ ીનપણું ત્રાસે ।। ગડ ગુંબડ કુષ્ટ જિકે સમળા, તુજ જાપે રેગ સમે સઘળા ૫ ૨૧ ૫ ગહિલા મુંગા અહિરાય જિકે, તુજ ધ્યાને ગતદુઃખ થાય તિકે !! તનુ કાંતિ કળા સુવિશેષ વધે, તુજ સમરણ શું નવિનિધ સધે ॥ ૨૨ કરિ કેસરી અહિં રણ અધ સાં, જળ જલણ જળેાદર અષ્ટ ભયા ।। રાંધણુપમુહા સિવ જાય ટળી, તુજ નામે પામે સઁગ રળી !! ૨૩ !! સૉદ્દીન્હેં શ્રી પાર્શ્વ નમા, નમિઊણુ જપતાં દુષ્ટ ક્રમે ચિંતામણિ મંત્ર જિકે ધ્યાયે, તિણ ઘર દિન દિન દોલત થાયે ।। ૨૪ ૫ત્રિકરણ શુધ્ધે જે આરાધે, તસ જશ કીર્તિ જગમાં વાધે ! વળી કામિત કામ સર્વે સાધે, સમિહિત ચિંતામણિ તુજ લાધે ।। ૫ । મદ મચ્છર મનથી દૂર તજે, ભગવત ભલી પરે જેહ ભજે !! તસ ઘર
Jain Education Internato ativate & Personal Use Only.jainelibrary.org