________________
૧૯૨
શ્રી જૈન નિત્યઆપે, દુર્જન જનનાં દારિદ્ર કાપે છે ૧૫ નિર્ધનને તું ધનવંત કરે, તુ કે ઠાર ભંડાર ભરે છે ઘર પુત્ર કલત્ર પરિવાર ઘણો, તે સહ મહિમા તુમ નામ તણે છે ૧૬ મે મણિ માણેક મેતી રત્ન જડયાં, સેવન ભૂષણ બહુ સુઘડ ઘડયાં છે વળી પહેરણ નવરંગ વેષ ઘણું, તુમ નામે નવિ રહે કાંઈ મણું ૧૭ વેરી વિરૂઓ નવિ તાકી શકે, વળી ચોર ગુગલ મનથી ચમકે છે છલ છિદ્ર કદા કેહને ન લગે, જિનરાજ સદા તુજ તિ જગે છે ૧૮ ઠગ ઠાકુર સવિ રિહર કંપે, પાખંડી પણ કે નવિ ફરકે છે લૂંટારક સહુ નાસી જાઓ, મારગ તુજ જપતાં જય થાઓ છે ૧૯ છે જડ મૂરખ જે મતિહીન વળી, અજ્ઞાન તિમિર તસ જાય ટળી છે તુજ મરણથી ડાહ્યા થાઓ, પંડિત પદ પામી પૂજાએ છે ૨૦ ખસ ખાંસિ ખયન
Jain Education Internaftunativate & Personal Use waly.jainelibrary.org