________________
પાઠ સહ
૧૯૧
ઉરગ, કરિ કેસરી દાવાનળ વિહગા છે વધ બંધન ભય સઘળા જાવે, જે એક મને તુજને ધ્યાવે છે ૧૦ | ભૂત પ્રેત પિશાચ છળી ન શકે, જગદીશ તવાભિધ જાપ થકે છે વ્હોટા જેટીંગ રહે દૂરે, દૈત્યાદિકનાં તું મદ ચૂરે | ૧૧ છે ડાયણિ સાયાણ જાયે હટકી, ભગવંત થાય તુજ ભજન થકી કપટી તુજ નામ લીયા કંપ, દુર્જન મુખથી જી જી જપે છે ૧૨ મે માની મછરાળા મુહ મોડે, તે પણ આગળથી કરડે દુર્મુખ દુષ્ટાદિક તુહિ દમે, તુજ જાપે સ્ફોટા મ્લેચ્છ નમે છે ૧૩ છે તુજ નામે માને તૃપ સબળા, તુજ જશ ઉજવળ જેમ ચંદ્રકળા છે તુજ નામે પામે ઋદ્ધિ ઘણી, જય જય જગદીશ્વર ત્રિજગધણી છે ૧૪ . ચિંતામણિ કામગવી પામે, હય ગય રથ પાયક તુજ નામે છે જનપદ ઠકુરાઈ તું
Jain Education Internatonativate & Personal Use Dialy.jainelibrary.org