________________
૧૯૪
શ્રી જેને નિત્ય
કમળા કલ્લોલ કરે, વળી રાજ્ય રમણી બહુ લીલ વરે છે ૨૬ ભયવારક તારક તું ત્રાતા, સજજન મન ગતિ મતિને દાતા છે માત તાત - સહાદર તું સ્વામી, શિવદાયક નાયક હિતકામી | ૨૭ છે કરૂણાકર ઠાકુર તું હારે, નિશિ વાસર નામ જપું હારે છે સેવકશું પરમ કૃપા કરજો, વાલેસર વાંછિત ફળ દેજે છે ૨૮ જિનરાજ સદા તું જયકારી, તુજ મૂતિ અતિ મેહનગારી છે મુક્તિ મહેલમાંહી તુંહી બિરાજે, ત્રિભુવન ઠકુરાઈ તુજ છાજે છે ૨૯ મે ઈમ ભાવ ભલે જિનવર ગાય, વામા સુત દેખી બહુ સુખ પાયે છે રવિ શશિ મુનિ સંવચ્છર રંગે, જય દેવસુરમાં સુખ સંગે છે ૩૦ છે જય પુરિશાદાણી પાર્શ્વપ્ર, સકળાથે સમિહિત દેહિ વિભે છે. બુધ હર્ષરૂચિ વિજયાય મુદા, તસ લબ્ધિરૂચિ રસુખ થાય સદા ૩૧ Jain Education Internatunlarivate & Personal Use Dialy.jainelibrary.org