________________
૧૭૨
શ્રી જેન નિત્ય
- - -
- - -
-
-
- - - -
- - - -
અવસ્થા જાણવી, વળી દેષ રહિત નિષ્કલ અવસ્થા તે જ સાચી માનવી; તે સર્વથા નિજ દેહ રહિત થતાં પરમ પદસ્થિત દશા, વાતરાગ તે પામે દશા બીજા સુમાગેથી ખડ્યા. છે ૧૯ છે જે એક મૂતિ છતાં પણ પર્યાય નયે ત્રિમૂર્તિ છે, આત્મા તણા શુદ્ધ જ્ઞાનદર્શન ચરણ ગુણથી પતિ છે; તેથી જ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ત્રિમૂતિ કહેવાય છે, વીતરાગને ઉપમા ઘટે એ અવરમાં ન ઘટાય છે. છે ૨૦ છે જે એક મૂતિ છતાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર નવ ઘટે, એ ત્રણ ભાગ ન બને છે ભિન્ન પરસ્પર મિથ્યા રટે એ ત્રણની મૂર્તિ યથાવિધ એક કદી નવ સંભવે, આવે વિરોધ એ વાત કહેતાં અન્યમતિ જેમ તેમ લવે.
૨૧ માં છે વિણુ કાર્ય સ્વરૂપ બ્રહ્મા કિયારૂપ જાણે યથા, વળી મહેશ્વર કારણ રૂપે છે Jain Education Internationativate & Personal Use Waly.jainelibrary.org