________________
પાઠ સંગ્રહ
૧૭૩
એક મૂર્તિ નવ તથા; એવી જ રીતે કાર્ચ કારણ યુક્ત મૂર્તિ ન એક છે, ઘટના ઘટે નવ એક કહેતાં કહે તે નર ભેટ છે. જે ૨૨ છે પ્રજાપતિનો પુત્ર બ્રહ્મા માત પદ્માવતી કહી, અભિજિત નક્ષત્રે જન્મ જસ એક મૂતિ નવ રહી, અહા ! અર્થ વ્યર્થ કરે મૂઢાત્મા તત્ત્વ જે જાણે નહીં, વીતરાગ પ્રણીત ન સૂત્ર જાણે વાત જુકિત નવ કહી. છે ૨૩ મે વસુદેવનો સુત વિષ્ણુ છે માતા કહી જસ દેવકી, નક્ષત્ર જન્મનું રેહિણું તે એક મૂતિ ક્યાં ટકી; જિનશાસને કહી યુત વાતો અન્યમતિ નવ સહે, કપિત-કપિલ કુવિકથા વિરોધી ઇત ઊત લહે. તે ૨૪ છે પેઢાલને સુંત રૂદ્ર છે તસ સત્યની માતા કહી, નક્ષત્ર મૂળમાં જન્મ જેનો એક મૂર્તિ ક્યાં રહી, અર્ધા રાખે અંગના જે શૂળ શસ્ત્ર ધરે સદા, વીતરાગને
Jain Education Internatwnativate & Personal Use Dury.jainelibrary.org