________________
પાઠ સંગ્રહ
૧૬૫ વખર પહેલો પભણજે, માયાબીજ શ્રવણ નિસુણીજે, શ્રીમતી શભા સંભવે એ છે દેવહ ધૂરિ અરિહંત નમીજે, વિનય પહ ઉવઝાય ગુણીજે, ઈણ મંત્રે ગાયમ નમે એ છે ૪૩ છે પુર પુર વસતાં કાંઈ કરી જે દેશ દેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો છે પ્રહ ઉઠી ગાયમ સમરીજે, કાજ સમગ્ગહ તતખણ સિઝે, નવનિધિ વિલસે તારા ઘરે ૪જ છે ચઉદહ સય બારોત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે, કિઉં કવિત ઉપગાર પરે છે આદેહિ મંગલ એહ પભણીએ, પરવ મહેચ્છવ પહિલે લીજે, અદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે છે ૪૫ છે ધન્ય માતા જિણ ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણ કુલ અવતરીયા, ધન્ય સહગુરુ જિણે દિખિયા એ છે વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કોઈ ન લબ્બે
Jain Education Internatinativate & Personal Use Daly.jainelibrary.org