________________
૧૧૪
શ્રી જૈન નિત્યવને છે જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણ કેલિવને છે ૩૯ પૂનમ નિસિ જિમ શશીહર સેહે, સુરતરુ મહિમા જિમ જગ મેહે, પૂરવ દિસિ જિમ સહસકરે છે પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરે છે ૪૦ છે જિમ સુરતરુવર સેહે સાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહામહે એ છે જિમ ભૂમિપતિ ભયબલ ચમકે, જિમ જિન મંદિર ઘંટા રણકે, તિમ ગાયમ લબ્ધ ગહગહે એ છે ૪૧ છે ચિંતામણી કર ચઢિઓ આજ, સુરતરુ સારે વંતિકાજ, કામકુંભ સવિ વશ હુઆ એ કામગવી પૂરે મનકામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામિય, સામિય ગાયમ આસરે એ જે કરે છે પણ
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org