________________
પાઠ સંગ્રહ
જયકાર કેવલ મહિમા સુર કરે એ, ગણહર એ કરય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ છે ૩૬ છે (વસ્તુછંદ) પઢમ ગણહર પઢમ ગણહર વરિસ પચાસ છે ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમ વિભૂસિય છે સિરિ કેવલનાણુ પુણે બાર વરિસ તિયણ નમંસિય મે રાયગિહિ નયરીહિં ઠવિા, બાણુવય વરિસાઓ છે સામી ગોયમ ગુણનિલે, હશે શિવપુર ઠાઓ છે ૩૭ છે
(ભાષા-ઢાળ છટ્ટી) | જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમવને પરિમલ મહકે, જિમ ચંદન સુગંધનિધિ છે જિમ ગંગાજળ લહેરે લહકે, જિમ કણયાચલ તેજે ઝળકે, તિમ ગોયમ સૌભાગ્યનિધિ ૩૮ જિમ માન સરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કgયવતંસા, જિમ મહયર રાજીવ Jain Education Internatorlativate & Personal Use umly.jainelibrary.org