________________
ખડ બન્ને.
દોહરા છંદ
કૌસબી નયરી વસે, ધવલશેઠ ધનવત; લાક અનલ ધન ભણી, નામ કુબેર કહત. શટ ઊંટ ગાડાં ભરી, કરિયાણાં બહુ ડિ; તે ભરૂઅચ્ચે આવિયા, લાભ લહે લખ કેાડિ. વસ્તુ સકલ વેચી તિણે, અવર વસ્તુ બહૂ લીધ; જલવટ પ્રવણ પૂરવા, સબલ સાઈ કીધ. એક ગ વહાણ કયું, આથંભ જિહાં સ; કુવાથભ સાલે સહિત, અવર ઈંગ અડસ‡. વડ સફરી વહાણ ઘણાં, બેડાં વેગડ દ્રણ; શિલ ખૂર્ખ આવતૢ ઈમ, ભેદ ગણે તસ કાણુ.
ઋણીપરે પ્રવહણ પાંચસે, પુર્યાં વસ્તુ વિશેષ; બંદરમાંહે આણીયાં, પામી નૃપ આદેશ.
માલિમ પટ પુસ્તક જૂએ, સૂખાણી સૂખાણ; 왕 અધિકારી 왕 તણી, દારી ભરે નિસાન.
કર કરાણી સાચવણ, નાખુદા લે ત્યાઉ;
વાયુ પરખે પજરી, નિશ્વમા નિજ દાઉ.
ખરી મસાતિ ખારૂ, સજ્જ કરે સઢ દાર;
હલક હલેસાં હાલવે, બહુ બેઠા બિહુ કાર. પંચવર્ણ ધ્વજ વાવટા, શીર કરે ચામર છત્ર; વહાણુ સવિ શણગારિયાં, માંહે વિવિધ વાજિંત્ર, સાતભૂઈ વહાણ તણી, નિવિડ નાલની પાંતિ; વયરીના વહાણુ તણી, કરે ખાખરી ખાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
૧
૩
૫
૬
८
८
૧૦
૧૧
૬૩
www.jainelibrary.org