SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળરાજાના રાસ. અઃ—આ પ્રમાણે આથડતાં ભટકતાં રાત પૂરી થઈ, અને પ્રભાત થતાં ધારી રસ્તે હાથ લાગ્યા. એટલામાં શ્રીપાળકુવર ભૂખ્યા થવાથી દૂધ સાકરની માગણી કરી. આ શબ્દો સાંભળતાવેંત જ રાજમાતાનું હૈયું ભરાઈ આવ્યુ, અને આંખ્યામાંથી ચેાધારાં ચાલતાં ઊન્હાં આંસુડાં સાથે કહેવા લાગી કે-“ વ્હાલા દીકરા ! દૂધ સાકરને, અને આપણે તે હજારા ગાઉનાં છેટાં પડી ગયાં છીએ; માટે તેની આશા છેડી દો. હવે તે આપણને ફૂંકશા ખાવાને મળી આવે તે તેને ખરાસ સહિત ઉત્તમ ભાતનાં ભોજન મળ્યાં છે એમ માની લેવાનું છે; કેમકે અત્યારે આપણે નિરાધાર છિયે ! ” એમને એમ આગળ ચાલવા માંડ્યુ' અને ચાલતાં ચાલતાં થાડે છેટે કાઢીઆએની એક ફેાજ મળી, તથા તેએ સાતસાએ જણ એક સરખા હાવાથી મેાજ મ્હાલતા ચાલ્યા જતા હતા; એ લેાકેાના દેખાવ ઉપરથી કાઈ મહાન્ ખાનદાન ઘરની ખાઈ હાવા છતાં ભય અને દુઃખથી દબાયલી છે એવું માની તેણીને એ સંબંધી પૂછ્યુ.. એટલે તેણીએ જે સત્ય હતું તે બધુ' કહુ તેઓને આશા માગ્યા. એ સાંભળી તે કાઢીઆઓએ દયા લાવી કહ્યું માજી ! જો તમારી એવી જ ઈચ્છા છેતેા બેલાશક અમારી સાથે રહેા અને તે ચિંતા છેડી દો. અમારા જીવતાં લગી તેા તમારૂ કાઈ હવે નામ દઈ શકશે નહિ. બધા રાજવશી-ક્ષત્રીપુત્ર છિયે વગેરે વગેરે કહી તેણીને એક ખચ્ચર બેસવા માટે આપ્યું અને પુત્રને ખેાળામાં રખાવી, ચાદરથી સઘળું અંગ ઢાંકી દેવરાવી પુરૂષની પેઠે ખડગ-અક્કડ હુશીઆરી સાથે બેસાડી. * કે બધી અમે —૧૪ થી ૧૯ જેક Jain Education International દેખા અહવે આવ્યા શેાધતાં રે, વૈરીના અસવાર; કઇ સ્ત્રી દીઠી ઇહાં રે, પૂછે વારેવાર. કાઈ હાં આવ્યું નથી રે, જૂઠ મ ઝંખા આળ; વચન ન માનેા અમ તણું રે, નયણે જુએ નિહાળ. દેખા॰ ૨૧ જો જોશેા તેા લાગશે રે, અંગે રેગ અસાધ; નાઠા ખીહિતા બાપડા રે, વલગે રખે વિરાધ. દેખા કુષ્ટિ સંગતિથી થયા રે, સુતને ઉંબર રોગ; માડી મન ચિંતા ધણી રે, કઠિન કરમના ભાગ. દેખા પુત્ર ભળાવી તેહને રે, માતા ચલી વિદેશ; વેદ્ય આષડ જેવા ભણી રે, સહેતી ધણા કલેશ. દેખા॰ જ્ઞાનીને વચને કરી રે, સયલ ફલી મુજ આશ; તેહ જ હું કમલપ્રભા રે, આ બેઠી તુમ પાસ. દેખા॰ For Private & Personal Use Only ૨૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy