SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂકો. ૯૩ તું જિનંદ શિશિર ચંદ, મુનિજન સબ તાર વૃંદ; મંગલ આનંદ કંદ, જય જય શિવચારી. ના છે જ છે રાવણ અષ્ટાપદ ગિરદ, નાચ્ચે સબ સાજ સંગ; બાંધે જિન પદ ઉતંગ, આતમ હિતકારી. ના પ છે સત્તરમી શ્રી વાદ્ય પૂજા. દેહા તત વિતત ઘન સરે, વાદ્ય ભેદ એ ચારે; વિવિધ ધ્વનિ કર શેભતી, પૂજા સતરમી સાર. છે ૧ ! સમવસરણમેં વાજિયા, નાદ તણું ઝંકાર; ઢાલ દદાંમા દુદુંભી, ભેરી પણવ ઉદાર. છે ૨ ! વેણુ ધણું કિંકિણી, પડ ભ્રમરી મરદંગ, ઝલ્લરી ભંભા નાદસું, શરણાઈ મુરજંગ. | ૩ | પંચ શબ્દ વાજે કરી, પૂજે શ્રીઅરિહંત; મનવાંછિત ફલ પામિર્યે, લહી લાભ અનંત. એ જ જંગલ-મન મોહ્યા જંગલકી હરણીને—એ દેશી ભવિ નંદો જિનંદ જસ વરણીને અંબે છે વણ કહે જગ તું ચિરનંદી, ધન ધન જગ તુમ કરને. ભ૦ કે ૧ છે તું જગ નંદી આનંદ કંદી, તબલી કહે ગુણ વરને. એ ભ૦ મે ૨ છે નિર્મલજ્ઞાન વચન મુખ સાચે, તૃણ કહે દુઃખ હરણીને. છે ભ૦ | ૩ | કુમતિ પંથ સબ છિનમે નાસે, જિનશાસન ઉદે ધરણીને. છે ભ૦ કે ૪ છે મંગલ દિપક આરતિ કરતાં, આતમ ચિત્ત શુભ ભરણીને. છે ભ૦ | ૫ | અથ કલશ, રેખતા. જિનદ જસ આજ મેં ગાયે, ગયે અઘ દૂર મે મનકે; શત અઠ કાવ્ય છું કરકે, થુણે સબ દેવ દેવનકે. જિ. તપગચ્છ ગગન રવિ પા, હૂઆ વિજયસિંહ ગુરુ ભૂપ; સત્ય કર્પરવિજય રાજા, ક્ષમા જિન ઉત્તમાં તાજા. જિ. પદ્મ ગુરુ ૫ ગુણ ભાજ, કીતિ કસ્તુર જગ છાજા; મણિ બુદ્ધિ જગતમેં ગાજા, મુક્તિ ગણિ સંપ્રતિ રાજા. / જિ. | વિજય આનંદ લઘુ નંદા, નિધિ શિખી અંક હૈ ચંદા. (૧૯૯૯) અંબાલે નગરમેં ગાયે, નિજાતમ રુપ હૂ પા. જિ. ઈતિ શ્રી સત્તરભેદી પૂજા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy