________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
નિરગુણ ગંધ સુધી મહકે, દહે કુમતિ મદ માર. જિન પૂજત હી અતિ મન રંગે, ભંગે ભરમ અપાર; પુદ્ગલ સંગી દુર્ગધ નાઠે, વરતે જય જયકાર.. કુંકુમ ચંદન મૃગમદ મેલી, કુસુમ ગંધ ઘનસાર; જિનવર પૂજન રંગે રાચે, કુમતિ સંગ સબ છાર. વિજય દેવતા જિનવર પૂજે', જીવાભિગમ મઝાર; શ્રાવક તિમ જિન વાસું પૂજે, ગૃહસ્થ ધર્મ કે સાર. સમકિતકી કરશુ શુભ વરણી, જિન ગણધર હિતકાર; આતમ અનુભવ રંગ રંગીલા, વાસ યજનકા સાર.
છે જિ૦ | ૧ | જિ. છે જિ૦ | ૨ | છેજિ. છે
જિ૦ | ૩ | | જિ. ! છે. જિજ છે | જિ. !
જિવ છે છે
પાંચમી શ્રી પુષ્પારોહણ પૂજા.
દોહા મન વિકસે જિન દેખતાં, વિકસિત ફૂલ અપાર; જિન પૂજા એ પાંચમી, પંચમી ગતિ દાતાર. || ૧ | પંચ વરણકે ફૂલ, પૂજે ત્રિભુવન નાથ; પંચ વિઘન ભવિ ક્ષય કરી, સાધે શિવપુર સાથ. છે ૨ !!
કહેરવા—હુમરી–પાસ જિનંદા પ્રભુ મેરે મન વસીયા–એ દેશી અહંત જિનંદ પ્રભુ મેરે મન વસીયા અ૦ છે મોગર લાલ ગુલાબ માલતી, ચંપક કેતકી નિરખ હરસીયા. છે અ૦ ૫ ૧ ! કુંદ પ્રિયંગુ વેલિ મચકુંદા, બલસિરી જાઈ અધિક દરસીયા. છે અ૦ કે ૨ છે જલ થલ કુસુમ સુગંધી મહેકે, જિનવર પૂજન જિમ હરિ રસીયા. અવે છે ૩ છે પંચ બાણ પડે નહીં મુઝકે, જબ પ્રભુ ચરણે ફૂલ ફરસીયા. છે અ૦ કે ૪ છે જડતા દૂર ગઈ સબ મેરી, પાંચ આવરણ ઉખાર ધરસીયા. અા પ છે અવર દેવકે આક ધનુરા, સુમરે પંચ રંગ ફૂલ વરસીયા. છે અ૦ ૫ ૬ છે જન ચરણે સહુ તપત મિટત હૈ, આતમ અનુભવ મેઘ વરસીયા. . અ. . ૭ છે
છડી શ્રી પુષ્પમાલાપૂજા છઠ્ઠી પૂજા જિનતણી, ગૂંથી કુસુમકી માલ; જિન કંઠે થાપી કરી, ટાલિયે દુઃખ જ જાલ. પંચ વરણ કુમે કરી, ગૂંથી જિનગુણ માલ; વરમાલા એ મુક્તિકી, વરે ભક્ત સુવિશાલ.
||
૧
||
૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org