SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂન. દ્રૌપદી શક સૂચિભને, પૂજે જિમ જિનચંદ, શ્રાવક તિમ પૂજન કરે, પ્રગટે પરમાનંદ. છે. ૩ . પાપ ભૂહણ . અંગલુહણાં, દીજું પૂજન કાજ; સકલ કરમ મલ ક્ષય કરી, પામે અવિચલ રાજ. છે ૪ | સોરઠ-પંજાબી ઠેક-કુબજાને જાદુડારા-દેશી જિનદર્શન મોહનગારા, જિને પાપ કલંક પખારા. ૫ જિ. . અં. ! પૂજા વસ્ત્ર યુગલ શુચિ સંગે, ભાવના મનમેં વિચારા; નિશ્ચય વ્યવહારી તુમ ધર્મ, વરનું આનંદકારા. જિ ૧ જ્ઞાન ક્રિયા શુદ્ધ અનુભવ રંગે, કરૂં વિવેચન સારા; સ્વ પર સત્તા ધરૂં હરૂં સબ, કર્મ કલંક મહારા. છે જિ. ૨ ! કેવલ યુગલ વસન અચિંતસે, માંગત હું નિરાધારા; કપતરુ તું વંછિત પરે, ચૂરે કરમ કહારા. છે જિ. ૧ ૩ ! ભદધિ તારણ પિત મીલા તું, ચિદઘન મંગળકારા; શ્રી જિનચંદ જિનેશ્વર મેરે, ચરણ શરણ તુમ ધારા. જિ૦ | ૪ | અજર અમર અજ અલખ નિરંજન, ભંજન કરમ પહારા; આતમાનંદી પાપ નિકંદી, જીવન પ્રાણ આધારા. જિ. . ૫ છે ૧ ! || ૨ છે. ચેથી શ્રી ગંધપૂજા - દોહા ચોથી પૂજ વાસકી, વાસિત ચેતન રૂપ; કુમતિ કુગધી મિટી ગઈ, પ્રગટે આતમરૂપ. + સુમતિ અતિ હર્ષિત ભઈ લાગી અનુભવ વાસ; વાસ સુગથે પૂજતાં, માહ સુભટકે નાસ. કુંકુમ ચંદન મૃગમદા, કુસુમ ચૂર્ણ ઘનસાર; જિનવર અંગે પૂજતાં, લહિયે લાભ અપાર. રાગ જંગલો અબ મેહે ડાંગરીયા. દેશી અબ મોહે પાર ઉતાર જિનદજી, અબ ! હે પાર ઉતાર; ચિદાનંદ ઘન અંતરજામી, અબ મેહે પાર ઉતાર છે અંગલિ વાસખપ પૂજન કરતાં, જનમ મરણ દુઃખ ટાર; છે જિવ છે ૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy