________________
શ્રી વીરવિજ્યજી કૃત સ્નાત્રપૂજા.
૫૭
અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસેં ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કેડિ, કળશાનો અધિકાર, બાસઠ ઈંદ્ર તણા તિહાં બાસઠ, લેકપાલના ચાર. છે આ૦ ૨ છે ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિશ્રેણિ નરલેકે, ગુરૂસ્થાનક સુર કેરો એક જ, સામાનિકને એક; સેહમપતિ ઈશાન પતિની, ઇંદ્રાણુના સેલ, અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલેલ. છે આ૦ | ૩ | જોઈસ વ્યંતર ઇદ્રની ચઉચલ, પર્ષદા ત્રણને એકે, કટકપતિ અંગરક્ષક કેરે, એક એક સુવિવેકે; પરચુરણ સુરનો એક છેલ્લે, એ અઢીસું અભિષેકે, ઈશાનઈદ્ર કહે મુજ આપે, પ્રભુને ક્ષણ અતિરેકો. છે આ૦ ૪ i તવ તસ બળે ઠરી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુઅંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રેલે, મંગળ દી આરતિ કરતાં, સુરવર જયજય બોલે. | | આ૦ + ૫ છે ભેરી ભૂગલ તાલ બજાવત, વળિયા જિન કરધારી, જનની ઘર માતાને સોંપી, એણી પરે વચન ઉચ્ચારી; પુત્ર તમારા સ્વામી હમારે, અમ સેવક આધાર, પંચધાવી રંભાદિક સ્થાપી, પ્રભુ ખેલાવણહાર. !! અ૦િ + ૬ ! બત્રીશ કેડિ કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણુ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ ક૫ સધાવે, દીક્ષા કેવલને અભિલા, નિતનિત જિન ગુણગાવે. છે આ૦ છે ૭ છે તપગચ્છ ઇસર સિંહ સૂરિસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીર; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજયસવાયા, પંડિત વીરવિજય શિષ્ય જિન, જન્મ મહોત્સવ ગાયા. છે આ૦ છે ૮ છે ઉત્કૃષ્ટા એકસોને સિત્તર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org