SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. છે ૪ / વોટક વધાવી લે છે રત્નકુક્ષી, ધારિણી તુજ સુત તણે, હું શક હમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહિ જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રુપે પ્રભુ ગ્રહી, દેવ દેવી ના હર્ષ સાચે, સુરગિરિ આવ્યા વહી. હાલ મેરૂ ઉપરજી, પાંડુક વન ચિહું દિશે, શિલા ઉપરજી, સિંહાસન ન ઉડ્યુસેક તિહાં બેસીજી, શકે જિનબળે ધર્યા, હરિ ત્રેશઠજી, બીજા તિહાં આવી મળ્યા. | ૫ || ત્રોટક ૬ છે | ૧ | || ૨ છે. મળ્યા સઇ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના અશ્રુતપતિએ હકમ કીને, સાંભળો દેવા સવે, ખીર જલધિ ગંગાનીર લાવે, ઝટિતિ જિન મહોત્સવે. ઢાલ-વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરીયા, મગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જશ કળશા ભરાવે. તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ અંગેરી થાળ લાવે. સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં હાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. હાલ રાગ ધનાશ્રી આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા સિત્તનું જઈ નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મો ધર્મ સખાઈ; જેઈસ, વ્યંતર, ભુવનપતિના, વૈમાનિક સૂર આવે, અશ્રુતપતિ, હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. ૩ | છે ૪ છે. આ૦ કે ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy