________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
પ્રતિલેખનાદિકિયા શુદ્ધકાકાય શ્રી સાધ૦ ૨૨ સંયમયેગયુકતાય શ્રી માધવે ૨૩ મનેગુણિયુકતાય શ્રી સાધવે ૨૪ વચનગુણિયુકતાય શ્રી માધવે. ૨૫ કાયમુસિયુકતાય શ્રી સાધવે. ૨૬ શીતાદિદ્રાવિશતિ પરિસહસહનતત્પરાય શ્રી સાધવે ર૭ મરણાન્તઉપસર્ગ સહનતત્પરાય શ્રી સાધવે
- છઠ્ઠો દિવસ પદ–શ્રી દર્શન. જાપ-૪ હૈ નમે દંસણસ. નવકારવાલી–વસ. વર્ણ– સફેદ. આયંબિલ એક ધાનનું, તે ચોખાનું. કાઉસગ્ગ લોગસ્સ–૬૭. સ્વસ્તિક-દ૭ ખમાસમણુ–૬૭. પ્રદક્ષિણ-૬૭. ખમાસમણાને દુહો
શમ–સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહી જ આતમા, શું હોય નામ ધરાવે છે. વીર. ૬
દર્શનપદના ૬૭ ગુણ ૧ પરમાર્થસંતવરૂપ શ્રી સદર્શનાય નમઃ ૨ પરમાર્થ જ્ઞાતૃસેવનરૂપ શ્રી સર્શનાય નમઃ ૩ વ્યાપન્નદર્શનવનરૂપ શ્રી સદર્શનાય નમઃ ૪ કુદર્શનવર્જનરૂપ શ્રી નાય નમઃ ૫ સુશ્રુષારૂપ શ્રી સર્શનાય નમઃ ૬ ધર્મરાગરૂપ શ્રી સદ્દનાય નમઃ ૭ વૈયાવૃત્ય રૂપ શ્રી સર્શનાય નમઃ ૮ અહનિયરૂપ શ્રી સદર્શનાય નમઃ ૯ સિદ્ધવિનયરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ ૧૦ ચિત્યવિનયરૂપ શ્રી સર્શનાય નમઃ ૧૧ શ્રુતવિનયરૂપ શ્રી સર્શનાય નમઃ ૧૨ ધર્મવિનયરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ ૧૩ સાધુવર્ગવિનયરૂપ શ્રી સર્શનાય નમ: ૧૪ આચાર્ય વિનયરૂપ શ્રી સદ્દનાય નમઃ ૧૫ ઉપાધ્યાય વિનયરૂપ શ્રી સદર્શનાય નમઃ ૧૬ પ્રવચનવિનયરૂપ શ્રી સદ્દર્શનાય નમઃ ૧૭ દર્શનવિનયરૂપ શ્રી સર્શનાય નમઃ ૧૮ “સંસારે શ્રી જિનઃસારઃ” ઇતિ ચિન્તનરૂપ શ્રી સનાય નમઃ ૧૯ “સંસારે શ્રી જિન મત સારમ ” ઈતિ ચિન્તનરૂપ શ્રી સદ્દર્શ૦ ૨૦ “સંસારે જિનમતસ્થિત શ્રી સાધ્વાદિ સારમ” ઈતિ ચિન્તનરૂપ સદ્દર્શનાય નમઃ ૨૧ શંકાદૂષણરહિતાય શ્રી સદ્દર્શનાય નમઃ ૨૨ કાંક્ષાદૂષણરહિતાય શ્રી સદર્શનાય નમઃ ૨૩ વિચિકિત્સાદૂષણરહિતાય શ્રી સત્ર ૨૪ કુદૃષ્ટિપ્રશંસાદૂષણરહિતાય શ્રી સ૦ ૨૫ તત્પરિચયદુષણરહિતાય શ્રી સ૦ ૨૬ પ્રવચનપ્રભાવકરૂપ શ્રી સત્ર ર૭ ધમકથાપ્રભાવકરૂપ શ્રી સ૦ ૨૮ વાદિપ્રભાવકરૂપ શ્રી સત્ર ૨૯ નૈમિત્તિકપ્રભાવકરૂપ શ્રી સ૦ ૩૦ તપસ્વપ્રભાવકરૂપ શ્રી સત્ર ૩૧ પ્રજ્ઞત્યાદિવિદ્યાભત્ પ્રભાવકરૂપ શ્રી સ0 ૩૨ ચૂર્ણા...જનાદિ સિદ્ધપ્રભાવકરૂપ શ્રી સ0 ૩૩ કવિ પ્રભાવકરૂપ શ્રી સ૩૪ જિનશાસને કૌશલ્યભૂષણરૂપ શ્રી સ૦ ૩૫ પ્રભાવના ભૂષણરૂપ શ્રી સ0 ૩૬ તીર્થસેવાભૂષણરૂપ શ્રી સ૦ ૩૭ વૈર્યભૂષણરૂપ શ્રી સ. ૩૮ જિનશાસને ભક્તિભૂષણરૂપ શ્રી સ૦ ૩૯ ઉપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org