________________
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
ગુણયુક્તાય શ્રી ઉ૦ ૫ શ્રી ભગવતીસૂત્ર પઠનગુણયુક્તાય શ્રી ઉ૦ ૬ શ્રી જ્ઞાતાસૂત્રપઠન ગુણયુક્તાય શ્રી ઉપા૦ ૭ શ્રી ઉપાસદશાસૂત્રપઠન ગુણયુક્તાય શ્રી ઉ૦ ૮ શ્રી અન્તકૃશા સૂત્ર પઠન ગુણયુકતાય શ્રી ઉપા. ૯ શ્રી અનુત્તરપપાતિક સૂત્રપઠનગુણ ચુકતાય શ્રી ઉપાટ ૧૦ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રપઠન ગુણયુકતાય શ્રી ઉપા૦ ૧૧ શ્રી વિપાકસૂત્રપઠન ગુણયુકતાય શ્રી ઉપા. ૧૨ ઉત્પાદપૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉપા૦ ૧૩ આગ્રાયણીય પૂર્વપઠન ગુણ યુકતાય શ્રી ઉ૦ ૧૪ વીર્ય પ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૫ અસ્તિપ્રવાદ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૬ જ્ઞાનપ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૭ સત્યપ્રવાદ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૮ આત્મપ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૧૯ કમ્મપ્રવાદ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૦ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વપન ગુણયુતાય શ્રી ઉ૦ ૨૧ વિદ્યા પ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૨ કલ્યાણપ્રવાદ પૂર્વપઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૩ પ્રાણાવાય પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૪ ક્રિયાવિશાલ પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉ૦ ૨૫ લેકબિન્દુસાર પૂર્વ પઠન ગુણયુકતાય શ્રી ઉપાધ્યાય નમઃ
પાંચમે દિવસ પદ-શ્રી સાધુ. જાપ-૩ઝ હી નમો લોએ સવ્વસાહૂણં. નવકારવાલી–૨૦. વર્ણ—કાળો. એક ધાનનું આયંબિલ તે અડદનું. કાઉસ્સગ્ન લોગસ્સ-ર૭. સ્વસ્તિક૨૭. ખમાસમણુ–૨૭. પ્રદક્ષિણુ-૨૭. ખમાસમણુનો દુહો
અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શે રે; સાધુ સુધા તે આતમા, શું મૂડે શું લેશે રે. વીર. ૫
સાધુપદના ૨૭ ગુણ ૧ પ્રાણાતિપાત વિરમણ વ્રતયુકતાય શ્રી માધવે નમઃ ૨ મૃષાવાદવિરમણવ્રત યુકતાય શ્રી સાધવે. ૩ અદત્તાદાન વિરમણવ્રત યુતાય શ્રી માધવે. ૪ મૈથુનવિરમણવ્રતયુકતાય શ્રી સાધવે૫ પરિગ્રહવિરમણવ્રતયુકતાય શ્રી સાધવે૬ રાત્રિભોજન વિરમણ વ્રતયુક્તાય શ્રી સાધવે ૭ પૃથ્વીકાય રક્ષકાય શ્રી સાધવે૮ અષ્કાય રક્ષકાય શ્રી સાધ૦ ૯ તેલકાયરક્ષકાય શ્રી રાઘવે૧૦ વાયુકાયરક્ષકાય શ્રી સાધવે ૧૧ વનસ્પતિકાયરક્ષકાય શ્રી સાધવે૧૨ ત્રસકાયરક્ષકાય શ્રી સાધવે૧૩ એકેન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે ૧૪ ક્રિીન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે ૧૫ ત્રીન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે૧૬ ચતુરન્દ્રિયજીવ રક્ષકાય શ્રી માધવે. ૧૭ પચ્ચેન્દ્રિયજીવરક્ષકાય શ્રી સાધવે ૧૮ લેભનિગ્રહકારકાય શ્રી સાધવે. ૧૯ ક્ષમાગુણયુકતાય શ્રી સાધવે. ૨૦ શુભ ભાવના ભાવકાય શ્રી માધવે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org