________________
અરિહંતપદના ખાર ગુણઃ— ૧ અશોકવૃક્ષ પ્રાતિહા સંયુતાય શ્રીઅરિહંતાય નમઃ ૨ પુષ્પવૃષ્ટિ પ્રાતિહા સંયુતાય શ્રીઅરિ॰ ૩ દિવ્યધ્વનિ પ્રાતિહાય સંયુતાય શ્રી અરિ ૪ ચાપરયુગ્મ પ્રાતિહા. સંયુતાય શ્રી અરિ ૫ સ્વર્ણ સિંહાસનપ્રાતિહાય. સંયુતાય શ્રી અરિ ૬ ભામણ્ડલ પ્રાતિહા સંયુતાય શ્રી અરિ॰ છ દુન્દુભિ પ્રાતિહા સંયુતાય શ્રી અરિ॰ ૮ છત્રત્રય પ્રાતિહા સંયુતાય શ્રી અરિ૦ ૯ જ્ઞાનાતિશય સંયુતાય શ્રી અરિ૦ ૧૦ પૂજાતિય સંયુતાય શ્રી અરિ૦ ૧૧ વચનાતિશય સંયુતાય શ્રી અરિ॰ ૧૨ અપાયાપગમાતિશય સંયુતાય શ્રી અિ
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ.
બીજે દિવસ
પદ-શ્રીસિદ્ધપદ. જાપ
હી નમેા સિદ્ધાણું'. નવકારવાલી—વીસ. વર્ણ — લાલ. એક ધાન્યનું આયંબિલ, તે ઘઉંનું કરવુ. કાઉસ્સગ—આડ લોગસ્સ. સ્વસ્તિક આડ. ખમાસમણા—આડ. પ્રદક્ષિણા—આડ.
ખમાસમણાના દુહેા—
રૂપાતીત સ્વભાવ જે, કેવલ દ’સ-નાણી રે; તે ધ્યાતા નિજ આત્મા, હાય સિદ્ધ ગુણ ખાણી રે–વીર૦ ૨
સિદ્રુપદના આઠ ગુણઃ—
૧ અનન્તજ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ ૨ અનન્તદર્શન સંયુતાય શ્રી સિ૦ ૩ અવ્યાબાધ ગુણ સંયુતાય શ્રી સિ૦ ૪ અનન્તચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિ૦ ૫ અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિ॰ ૬ અરૂપીનિર ંજનગુણ સંયુતાય શ્રી સિ॰ છ અનુલઘુ ગુણ સંયુતાય શ્રી સિ૦ ૮ અનન્તવીર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ.
Jain Education International
ત્રીજે દિવસ
પદ-શ્રીઆચાર્ય પદ.
જાપ— ડી નમે આયરિયાણં નવકારવાલી—વીસ. વણ–પીળા. એક ધાન્યનું આયંબિલ તે ચણાનું. કાઉસગ્ગ—લોગસ્સ છત્રીશ. સ્વરિતક— છત્રીશ. ખમાસમણા—છત્રીશ. પ્રદક્ષિણા છત્રીશ.
ખમાસમણાના દુહેઃ——
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની
પોંચ પ્રસ્થાને આતમા, આચારજ હાય પ્રાણી રે. વીર૦ ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org