________________
ખડ ચેાથે.
દાહા છંદ
નમરકાર કહે એહવા, હવે ગંભીર ઉદાર; યાગીસર પણ જે સુણી, ચમકે હૃદયમઝાર.
૧
અ:આ પ્રમાણે ઉદાર ઉજમણુ કરી શ્રીપાલમહારાજા તે પછી પૂર્ણ ભકિત પૂર્ણાંક શ્રીસિધ્ધચક્રજીની આગળ ગભીર થઈ અને ઉદાર વચનવડે નમસ્કાર રૂપ સ્તુતિ કરે છે કે જે સ્તુતિ અને ધ્યાનતાળીને ધ્યાનમાં લેતાં યોગવિદ્યાના જાણનારા મહાત્માએ પણ ચિત્તની અંદર ચમત્કાર પામે છે.
—૧
હય છ અર્થ પ્રસિદ્ધચક્ર નમસ્કાર : કવિત્ત
જો રિ સિરિ અરિહંત મૂલ દઢ પીઠ પઈડ્ડિ, સિદ્ધ સુરી ઉવઝાય સાહુ ચિહું પાસ ગરિઆ; સણુ નાણુ ચિરત્ત તવ પડિસાહા સુદ, તત્તખ્ખર સરવર્ગી લબ્ધિ ગુરુ પયદલ દુખરૂ. દિસિવાલ જખ્મ ખ્ખિણી પમુહ, સુર કુસુમેäિ' અલકી; સા સિદ્ધચકક ગુરુ કપ્પતરૂ અમ્ન મનવછિય ફલિદએ.
Jain Education International
૨૫૩
૨
અઃ—સિદ્ધચક્ર પ્રભુ રૂપ કલ્પવૃક્ષ જેને મૂળ પીડમાં શ્રીઅરિહંતની સ્થાપના છે તે, સિદ્ધચક રૂપ કલ્પવૃક્ષની દૃઢ મૂળ પીઢીકાનું પ્રતિષ્ઠાન એટલે સ્થાનક છે અને સિદ્ધ-આચાય —ઉપાધ્યાય ને સાધુ એ ચાર પદરૂપ મહેાટી શાખાએ શેાલે છે. તેમ જ જ્ઞાન, દર્શીન, ચારિત્ર ને તપ એ ચાર પદ રૂપ સુંદર પ્રતિશાખાએ ( શાખાએથી ચૂંટેલી ન્હાની શાખાએ ) છે, અને તત્ત્વાક્ષર તેડી આદિ બીજાક્ષરા તથા સ્વર ( અ આ ઇ ઈ ઉ ઊ એ એ એ ઔ અં અઃ ઋ ૠ લૂ લૂ) એ સેાળ સ્વર સંજ્ઞાવાળાં વણુ છે કે જે સ્વરાના મિલાપ વગર કેાઈ પણ અક્ષરના ઉચ્ચાર શુદ્ધ થઇ શકે જ નહીં તે સ્વર અને આઠ વર્ગ કકારાદિક તથા બેટી અઠ્ઠાવીશ લબ્ધિ, રૂપ તે સર્વ પત્રદળના
સમૂહ છે તે રૂપ પાંદડાં છે, અને દશ દિપાળ, ચાવીશ યક્ષ, યક્ષિણી, વળી, પ્રમુખ શબ્જે લેકપાળ, વિળેશ્વર દેવતા તથા ચકેસરી દેવી અને નવગ્રહ ઈત્યાદિ સુર એટલે દેવતા રૂપ ફૂલે કરી અલંકૃત શાભાયમાન છે, તે સિદ્ધચક્ર રૂપ મહાન્ કલ્પવૃક્ષ અમારા મનવાંછિત સફળ કરે. મતલબ એ જ કે મેાક્ષેચ્છુ જનાને મોક્ષદાયક સિદ્ધચક્ર રૂપ કલ્પવૃક્ષ છે એમ શ્રદ્ધા
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org