________________
ખંડ ચેાથ.
તથા જ્ઞાનપદના એકાવન ભેદ છે તેથી એકાવન મેતી પાંચ ગોળાઠવ્યા, તથા ચારિત્રપદના સિત્તર મેતી પાંચ ગળા સ્થાપ્યા તથા તાપદના પચાશ ભેદ છે તેથી પચાશ મોતી ને બાર ગેળા શંકા રહિતપણે અપૂર્વ ભકિતથી સ્થાપ્યા. આ ચાર પદે સફેદ વણે છે તેથી મતી સહિત ગેળા મૂક્યા (દરેક પદ ઉપર મૂકેલા શ્રીફળ ગેળાએ ઘી ખાંડથી ભરેલા હતા.) તેમ જ નવે પદનાં જે જે વર્ણ છે તે તે વર્ણનાં વચ્ચે સ્થાપ્યા ઉપર ચંદ્રવા બાંધ્યા તથા અન્ય ફળ આદિ વસ્તુઓ તે તે પદની ઉપર મૂકી, એટલે કે બીજેરા–દાડમ-ખારેક કેળાં, સરસ નારંગીઓ–પારીઓ તેમજ સેનાના કળશ અને ઘણું જ સુંદર રત્નના ઢગલા વગેરે વગેરે નવ નવ સંખ્યાની અનેક મોટી સામગ્રી સહિત જે જે દેશમાં–જે જે
તુમાં જે જે ફળ, મેવા-મીઠાઈ વગેરે મળી આવી છે તે સર્વ વસ્તુઓ મહાન ઉદાર ચિત્તવંત શ્રીપાલ મહારાજાએ મંગાવી શ્રીનવપદ પર પધરાવી બીજા લોકોને જેનશાસનની ઉન્નતિ બતાવી. જે જે જગ્યાએ જે મૂકવું એગ્ય હતું તે તે તેઓના વર્ણ સહિત સર્વ મૂકી નવગ્રહ તથા દશ દિગ્ધાળને પદે કે જે ગ્રહ જે રંગને, તેમ જ જે દિગપાળ જે દિશાના પતિ હોય તેના સ્થળે તે તે રંગના ફુલ, ફળ વગેરે મૂકી તેમને પ્રસન્ન કર્યા.
–૧ થી ૧૧ ગુરૂ વિરતારે રે ઉજમણું કરી, હવણ ઉત્સવ કરે રાય; આઠ પ્રકારી રે જિન પૂજા કરે, મંગલ અવસર થાય. ત. ૧૨ સંઘ તિવારે રે તિલક માલા તણું, મંગલ નૃપને કઈ શ્રીજિન માને રે સંઘે જે કર્યું, મંગલ તે શિવ ઈ. ત૦ ૧૩ તપ ઉજમણે રે વીર્ય ઉલ્લાસ જે, તેહ જ મુકિતનિદાન; સર્વ અભવ્ય રે તપ પૂરાં કર્યા, પણ નાવ્યું પ્રણિધાન. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. લઘુકર્માને રે કિરિયા ફલ દીયે, સફલ સુગુરુ ઉવએસ; સેર હોયે તિહાં કૂપ ખનન ઘટે, નહિ તો હાઈ કિલેશ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. સફલ હો સવિ નૃપ શ્રીપાલને, દ્રવ્ય ભાવ જસ શુદ્ધ મત કેાઈ રાચે રે કાચો મત લેઈ, સાચે બિહું નય બદ્ધ. તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org