SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રીપાળ રાજાનેા રાસ. ઉ॰ સર્વે ૨૮ વચન તે આગમ આસરી, સહેજે થાયે અસગ રે; ચક્ર ભ્રમણુ જિમ દંડથી, ઉત્તર તદભાવે યંગ રે. વિષ ગરલ અનુષ્ઠાન છે, તહેતુ અમૃત વલ હાય રે; ત્રિક તજવા દોય સેવવા, એ પાંચ ભેદ પણ તેય રે. એ સર્વે૦ ૨૯ વિકિરિયા તે જાણીયે, જે અશનાદિક ઉદ્દેશ રે; વિષ તતખણ મારે યથા, તેમ ઠંહ ભવ ફલ લેશ રે. તે॰ સર્વે ૩૦ અઃ— ક્ષમાનાં ચાર અનુખન એટલે ક્રિયા છે ને તેના છ આવશ્યક છે. એટલે શ્રાવકનુ પ્રતિક્રમણ અને યતિષગામ સજ્ઝાય, અતિચાર, આલેચના વગેરે તે પડિક્કમણાવચક કહેવાય. તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી કાઉસ્સગ્ગ કરવા તે કાઉસ્સગ્ગ આવશ્યક કહેવાય. શક્તિ મુજબ પચ્ચખાણ કરવું તે પ્રત્યાખ્યાનાવશ્યક કહેવાય. આ ત્રણે આવશ્યકની અંદર પ્રીતિ-અનુષ્ઠાન જાણવું. અને સામાયિક, ચવસત્થા એ બેઉ જિનવદનાવશ્યક તથા વાંઢણાં દેવાં એ જીવદનાવશ્યક એ ત્રણે આવસ્યકની અંદર ભક્તિ અનુષ્ઠાન છે. આગમાનુસારે પ્રવત્તવુ તે વચન અનુષ્ઠાન, અને સહેજે ખની શકે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. આ ચારે અનુષ્ઠાનને આગળ કહેવામાં આવેલી પાંચે પ્રકારની ક્ષમાએ, પૈકી પહેલી ત્રણ ક્ષમામાં પ્રીતિ અને ભક્તિ એ બન્ને અનુષ્ઠાનના સમાવેશ છે. અને પાછળની દ્દામાએમાં વચન તેમજ અસંગ અનુષ્ઠાનના સમાવેશ થાય છે. માટે પાછળનાં બે અનુષ્ટાન સુંદર સાનીને અંગિકાર કરવાં. અનુષ્ઠાનનાં લક્ષણ શુ' હાય તે હવે કહેવામાં આવે છે. પેાતાની સ્ત્રી અને પેાતાની માતા એ અને સ્ત્રી જાતિ છે અને અન્ને ઉપર વ્હાલ પશુ હાય છે; તથાપિ તે બેઉનાં કાર્યોની અંદર જૂદા જૂદા પ્રકારને રાગ હોય છે. મતલષ કે સ્ત્રી ઉપર પ્રીતિરાગ અને માતા ઉપર ભક્તિરાગ હોય છે. તે જ મુજબ ડિક્કમણ–કાઉસ્સગ્ગ, અને પ્રખ્ખાણ એ ત્રણ આવશ્યકમાં પ્રીતિઅનુષ્ઠાન છે; કેમકે તેઓના સંગથી આગળ વિશેષ ગુણુ વધે એથી પ્રીતિરાગ હોય છે, અને સામાયિક રૂપ ચારિત્ર, ચઉવિસત્થારૂપ પ્રભુવંદન અને વાંણાંરૂપ ગુરુવંદન એ ત્રણ આવશ્યકમાં ભકિતપૂર્ણ ક્રિયા છે. એમ પ્રીતિ આ લેાકના આશય અને ભક્તિ પરલેાકની આશય હોવાથી અનુષ્ટાનના લાગ હોય. વચન અને અસંગ એ બે અનુષ્ઠાનના ખુલાસા હવે કહે છે કે જેમ કુંભારના ચાકડા પ્રથ! દાંડાના લાગથી વેગમાં ચાલી શકે છે, પણ પછીથી પેાતાની મેળે સ્હેજે ફરી શકે છે, તેમ શ્રીવીતરાગ પ્રરૂપિત આગમની અંદર જેવી રીતે જ્ઞાન ક્રિયાનાં આલખન કથેલ તેના અનુસારે આજ્ઞા મુજબ ધર્મમાં પ્રવર્ત્તન કરે તે વચનાનુષ્ઠાન સમજવું. અને પાછળથી ઉત્તરકાળે તેના અભાવ વડે ફાઈના આધાર વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy