SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચેાથ. કારજ કીધાં આપણાં, આરજને સુખ દીધ; શ્રીપાલે બલ પુણ્યને, જે બેલ્યું તે કીધ. અર્થ:—આ મુજબ અજિતસેન મુનિ મહારાજની સ્તવના કરી શ્રીપાલ રાજાએ તેમની ગૃહસ્થાવસ્થા સમયને પુત્ર કે જે સારી બુદ્ધિવાળો ગજગતિ નામને હવે તેને, તેના રાજ્યની ગાદીએ બેસાડી દઈ પિતાની કાર્ય સિદ્ધિ કરી સજજન જનને સુખ સંતોષ આપે. અને જે મહોએથી વચન બેલ્યું હતું તે પુન્યની પ્રબળતાના યોગે સઘળું સફળ કર્યું. -૧ થી ૨ ઢાળ છઠ્ઠી–બળદ ભલા છે સેરડી રે લાલ–એ દેશી વિજ્ય કરી શ્રીપાલજી રે લોલ, ચંપાનગરીયે કરે પ્રવેશ રે, સોભાગી. ટાલ્યા લોકના સકલ કલેશ રે, સેભાગી. ચંપાનગરી તે બની સુવિશેષ રે; સેટ શણગાર્યા હાટ અશેષ રે, સેભાગી. પટકૂલે છાયા પ્રદેશ રે. સોભાગી. જય જય ભણે નર નારીયે રે લાલ. ૧ ફરકે ધ્વજા તિહાં ચિહું દિશે રે લાલ, પગ પગ નાટારંભ રે, ભાગી. માંડયાં તે સેવનથંભ રે, સેભાગી. ગાવે ગોરી અદંભરે; સેભાગી. જેણે રૂપે જતી છે રંભ રે, સેભાગી. બંભને પણ હોય અચંભરે. સો. જ્ય૦ ૨ સુરપુરી કંપા જે કરી રે લાલ, ચંપા હુઈ તેણુ વાર રે, સેભાગી. મદદ સમુદ્રમાં સાર રે, સેભાગી. ફલીયે સાહસ માનું ઉદાર રે; સેભાગી. તિહાં આવ્યો હરી અવતાર રે, સૌભાગી. શ્રીપાલ તે કુલઉદ્ધારરે. સોભાગી.જય૦ ૩ અર્થ –શ્રીપાળરાજાએ પિતાની છત કરીને લશ્કરી છાવણીના ડેરા તંબુ ઉપડાવી લઈ પાટનગરે પહોંચી શુભ મુહૂર્ત ચંપાનગરીમાં પ્રવેશ કર્યો અને સદા સૌભાગ્યવંત એવા શ્રીપાલકુંવરે પિતાની પ્રજાને કલેશ દૂર કર્યો. એ આનંદ પ્રસંગે ચંપાનગરી વિશેષ શોભાવંત થઈ હતી એટલે કે મકાન, દુકાન વગેરેને સારી પેઠે શણગારવામાં આવ્યાં હતાં. દુકાનની દિવાલને પણ રેશમી–જરિયાની વસ્ત્રોથી ભાવવામાં આવી હતી, અને નગરના નર નારીઓ શ્રીપાળના જય જય શબ્દ બોલ્યા કરતા હતા. મેર સુંદર ધજાઓ ફરકી રહી હતી, ડગલે ડગલે નાચ થઈ રહ્યા હતા, જગેજગેએ સોનાના થાંભલાઓ ઉપર બેઠકે ગોઠવી હતી. તેની ઉપર બેઠેલી સુવાસણ સ્ત્રીઓ કે જેણીઓને જોઈ બ્રહ્માને પણ અચંબો (આશ્ચર્ય) થત હતા; કેમકે આ રંભાના રૂપને પણ જીતે એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy