SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચે. ૨૦૭ તેં તજીય દુર્ગછા શી તુજ વંછા, વિશ્વને તારૂજી. તેં પુગ્ગલ અપ્પા બિહું પખે થપ્પા લક્ષણે. વારજી. ૫ પરિસહની ફોજે તું નિજ મજે, વિશ્વને તારૂજી. નવિ ભાગે લાગે રણ જિમ નાગે એકલો; વારજી. ઉપસર્ગને વર્ગે તું અપવર્ગો, વિશ્વને તારૂજી. ચાલતાં નડી તું નવિ પડી પાશમાં. વારૂ. દય ચેર ઉઠતા વિષમ વ્રજતા, વિશ્વને તારૂજી ધીરજ પવિદડે તેજ પ્રચંડે તાડીયા; વાજી. નઈ ધારણ તરતાં પાર ઉતરતાં, વિવને તારૂજી. નવિ મારગ લેખા વિગત વિશેષા દેખીયે. વારજી. ૭ તિહાં જોગનાલિકા સમતા નામે, વિશ્વનો તારૂજી. તે જોવા માંડી ઉતપથ છાંડી ઉદ્યમે; વારૂજી. તિહાં દીઠી દૂર આનંદપૂર, વિશ્વને તારૂછ. ઉદાસીનતા શેરી નહિં ભુવ ફેરી ચક્ર છે. વારજી, ૮ તે તું નવિ મૂકે એગ ન ચૂકે, વિશ્વને તારૂજી. બાહિર ને અંતર તુજ નિરંતર સત્ય છે; વારજી. નય છે બહુરંગા તિહાં ન એકંગા, વિશ્વનો તારૂજી. તમે નય પક્ષકારી છે. અધિકારી મુકિતના. વારૂજી. ૯ અર્થ –કષાયની વૃદ્ધિ કરનારા રતિ અરતિ વગેરે નવ નોકષાયોને પણ આપે દુર કરી દીધા–અર્થા-માન-પૂજા સત્કાર કરવારૂપ શાતા વેદની તે રતિ, અને અપમાન-તિરસ્કાર ઉપસર્ગ વગેરે અશાતા વેદની ઉપજે તે અરતિ તે બેને પણ દૂર કરી છે. વળી આ લોક પરલેકભય વગેરે સાતે મોટા ભય પણ, હે મુનિવર ! આપ મનમાં લાવ્યા નહીં એટલે તે સાત મહાભયને કશી વિશાદમાં ગણ્યા જ નહિ, પરંતુ ક્રોધાદિ વગેરે ભાગી જવાથી તે ભયને ઉલટા આપની પાસે રહેવું મુશ્કેલ થઈ પડ્યું એથી આ૫ મોટા ઋષીશ્વર છે. હે સ્વામી! જ્યાં લગી ચિત્તમાં શુભ અશુભ રાગદ્વેષનું જોર ક્ષીણ થયું નથી ત્યાં લગી દુર્ગછા કાયમ હોય છે, પરંતુ તે દુગંછાને પણ આપે તજી દીધી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy