SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો. આવી રાજકુમારી કલા ગુણ વરસતી હો લાલ કલાવ વીણ પુસ્તક હાથ જે પરતક્ષ સરસતી હો , જે પર૦ ૨૧ દરવાને દરબાર કુબજ જવ રોકીય હો , કુબજ દીધું ભૂષણ રત્ન પછે નવી ટોકીય હો , પછે. આવ્યો કુંવરી પાસ ઈચ્છારૂપી વડે હો , ઈચ્છા કુંવરી દેખે સરૂપ બીજા સવિ કૂબડો હો , બીજા ૨૨ સા ચિંતે મુજ એહ પ્રતિજ્ઞા પૂરશે હો ,, પ્રતિજ્ઞા સફળ જનમ તો માનશું દુર્જન ઝરશે હો , કે દુર્જ, જો એહથી નવિ ભાંજશે મનનું આંતરૂં હો , કે, મન, કરી પ્રતિજ્ઞા વયર વસાવ્યું તો ખરૂં હો , વસા૨૩ દાખે ગુરૂ આદેશે નિજ વીણા કલા હો , કે, નિજ જામ કુમાર કુમાર સમા મદ આકુળા હે , સમા તામ કુમારી દેખાવે નિજ ગુણ ચાતુરી હો , કે, નિજ લેકે ભાખ્યું અંતર ગામ ને સુરપુરી હો , કે, ગ્રામ૦ ૨૪ અર્થ: --મુકરર કરેલા ઠરાવ મુજબ જ્યારે મહિનો પૂર્ણ થયે પરીક્ષાનો દિવસ આવ્યો ત્યારે પરીક્ષા લેવાને માટે માટી સભા એકઠી થઈ અને તેમાં સંગીતશાસ્ત્ર વિચક્ષણ ચતુરજનોએ આવી મનની મેજ સાથે બેઠક લીધી. એટલે રાજકુમારી ગુણસુંદરી તેઓની વણા કળા સંબંધી પરીક્ષા લેવા કળા તથા ગુણોની વૃષ્ટિ કરતી, તેમ જ વીણા અને પુસ્તક હાથમાં ધારણ કરીને જાણે સરસ્વતી દેવી જ આવી ન હોય ? તેવી દેખાતી ત્યાં આવી પહોંચી. કુંવરીને આવી જાણી વામનજી પણ તે દરબારમાં દાખલ થવા દરવાજા આગળ આવી પહોંચ્યા કે તેનું વામન સ્વરૂપ જોઈ અંદર જતાં દરવાને તુરત રોક્યો. એટલે વામનજીએ પણ તુરત રેકવાનું કારણ ધ્યાનમાં લઈ દરવાનને એક રત્નજડિત દાગીનો બક્યો કે તેણે પણ તુરત અટકાવ્યા વગર વામનને અંદર જવા દીધો. વામન અંદર પ્રવેશ કરી જ્યાં કુંવરી ઊભી છે, ત્યાં ઈચ્છા પ્રમાણે રૂપ કરનાર કુજકુંવર જઈ પહોંચ્યા. તેનું ખરું સ્વરૂપ તો માત્ર કુંવરી જ જોતી હતી, પરંતુ બીજા બધા તેને કૂબડા રૂપે જ દેખતા હતા. કુજને જોઈ કુંવરી ચિંતવવા લાગી–મારી પ્રતિજ્ઞા આ પુરુષ જ પૂર્ણ કરશે અને એમ થવાથી મારો જન્મ સફળ થશે, તથા જે જે મારા દુમને હશે ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy